Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ગુજરાત

રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Rajeshkumar Jadav
Last updated: June 21, 2026 10:12 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, શેઠ કે.બી. હાઈસ્કૂલ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય લવિંગજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

કડિયા જમાત પંચે તેજસ્વી તારલાઓનું કર્યું સન્માન
ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી
રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો

Capital message

રાધનપુર : 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે રાધનપુર શહેરની શેઠ કે.બી. હાઈસ્કૂલ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય લવિંગજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆત યોગ અને પ્રાણાયામના વિવિધ આસનો સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે યોગાભ્યાસ કરીને યોગ પ્રત્યેની જાગૃતિનો સંદેશ આપ્યો હતો. યોગ દ્વારા શરીર, મન અને આત્માના સમન્વય સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકાય છે તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

આ પ્રસંગે એસ.ટી.એમ. અધિકારી, રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. વાઢીયા તથા તેમનો પોલીસ સ્ટાફ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ યોગના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી નિયમિત યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી.

વક્તાઓએ જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક જીવન જીવવાનો એક અસરકારક માર્ગ છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં યોગ વ્યક્તિને તંદુરસ્ત અને તણાવમુક્ત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન તમામ ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ, નિરોગી અને સકારાત્મક જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
Next Article ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

નગરપાલિકા-પોલીસે મળીને ઉજવ્યો યોગ દિવસ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

ગુજરાત

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

ગુજરાત

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video