Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ મા ત્રણ મકાન-બે પાર્લરમાં ચોરી, વિસ્તાર ચકચાર!
ગુજરાત

પાટણ મા ત્રણ મકાન-બે પાર્લરમાં ચોરી, વિસ્તાર ચકચાર!

Rajeshkumar Jadav
Last updated: June 3, 2026 3:47 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

પાટણ શહેરના ઘીમટા વિસ્તારમાં એક જ રાત્રે તસ્કરોએ ત્રણ મકાન અને બે પાર્લરને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો..

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

પાટણ શહેરના ઘીમટા વિસ્તારમાં એક જ રાત્રે તસ્કરોએ ત્રણ મકાન અને બે પાર્લરને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા ચકચાર મચી છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

More Read

HNGUમાં રૂ. 3.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
બાસ્પા-દાઉદપુર માર્ગ બિસ્માર હાલતમાં, વાહનચાલકો અને ગ્રામજનો પરેશાન
કે.ડી.પોલિટેકનિક, પાટણ ખાતે ડીપ્લોમા ઇજનેરી પ્રવેશ માર્ગદર્શન સેમિનાર યોજાશે
પાટણમાં વિકસિત ભારત@ 2047 માટે વ્યાપક તૈયારીઓ

પાટણના ઘીમટા નાકાથી સાગરના ઉપાશ્રય સુધીના વિસ્તારમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ ત્રણ મકાન અને બે પાર્લરના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. એક મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, જ્યારે અન્ય સ્થળોના તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

તસ્કરોએ બે પાર્લરમાંથી પરચુરણ રોકડ રકમ, જૂના એન્ટિક સિક્કા, સોપારીનો જથ્થો તેમજ ચોકલેટ, બિસ્કિટ સહિતનો માલસામાન ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે.

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

સવારે તાળા તૂટેલા જોવા મળતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

ચોરીની કુલ રકમ અને નુકસાનનો આંક હજુ સુધી સામે આવ્યો નથી. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article બાસ્પા-દાઉદપુર માર્ગ બિસ્માર હાલતમાં, વાહનચાલકો અને ગ્રામજનો પરેશાન
Next Article HNGUમાં રૂ. 3.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

02/06/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વડોદરા ગ્રામ્ય વિભાગમાં ‘તેરા તુજ કો અર્પણ’નું આયોજન

ગુજરાત

એલ કેનલ લીકેજથી ખેડૂતો ચિંતિત: તંત્ર સામે રોષ

ગુજરાત

પ્રમુખ પદે પશીબેન હેરમા અને ઉપપ્રમુખ પદે રૈયાબેન ચૌધરીની સર્વાનુમતે વરણી

ગુજરાત

ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો!

ગુજરાત

રાધનપુરના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video