Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » એલ કેનલ લીકેજથી ખેડૂતો ચિંતિત: તંત્ર સામે રોષ
ગુજરાત

એલ કેનલ લીકેજથી ખેડૂતો ચિંતિત: તંત્ર સામે રોષ

Rajeshkumar Jadav
Last updated: May 30, 2026 8:04 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

એલ કેનલ લીકેજથી ખેડૂતો ચિંતિત: તંત્ર સામે રોષ

ડભોઇ તાલુકાના અબ્દલાપુરા નજીક વાયદપુર એલ કેનલમાં મોટું લીકેજ ખેતરો પાણી-પાણી થવાની ભીતિથી ખેડૂતોમાં ભારે રોષ 

 

કેપિટલ મેસેજ,ન્યુઝ 

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

Capital message 

ડભોઇ તાલુકાના અબ્દલાપુરા ગામ વિસ્તારમાંથી પસાર થતી વાયદપુર એલ કેનલમાં વ્યાપક લીકેજની સમસ્યા સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતા અને તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે કેનલના નબળા બાંધકામ કે જાળવણીના અભાવે સતત વહી રહેલા પાણીને કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવાનો મોટો ખતરો ઊભો થયો છે ડભોઈ પલાસવાડા ડિસ્ટ્રિબ્યુટરીમાંથી નીકળતી આ માઈનોર વાયદપુર એલ અપ પૂર્વ દિશાના સાઈફનનો ભાગ છે લંબાઈ અને વિસ્તાર અંદાજે ૮૦૦ મીટર લાંબી આ વાયદપુર એલ કેનલ અબ્દલાપુરા વિસ્તારમાંથી પસાર થાય છે અને અસંખ્ય ખેડૂતોની જમીન આ કેનાલ પર નિર્ભર છે.

ખેડૂતોની ઊંઘ હરામ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેનલના કેટલાક પતરા અને સાંધાના ભાગોમાંથી સતત ક્યુસેક પાણી લીક થઈ રહ્યું છે હાલ ખેતરોમાં મકાઈ જુવાર અને ઉંધીયુ પાક તૈયાર થઈ રહ્યો છે અથવા વાવણીની પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે જો કેનાલ તૂટે અથવા લીકેજ વધે તો આખેઆખા ખેતરો બેટમાં ફેરવાઈ શકે છે. વહેતા પાણીના લીધે જમીનનું ધોવાણ થવાનો અને પાક સડી જવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે જેના કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ શકે છે અમે રાત-દિવસ મહેનત કરીને પાક ઉછેરીએ છીએ. તંત્રની બેદરકારીના કારણે જો કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસશે તો અમારો બધો જ ખર્ચ અને મહેનત પાણીમાં જશે. તંત્રએ એસી ઓફિસોમાંથી બહાર આવીને તાત્કાલિક આ નબળી કેનાલનું સમારકામ કરવું જોઈએ

More Read

પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત

સિંચાઈ વિભાગ સામે ખેડૂતોની ઉગ્ર માંગ

મુશ્કેલીમાં મુકાયેલા અબ્દલાપુરાના ખેડૂતોએ સિંચાઈ વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સામે અપીલ કરતા તાત્કાલિક નીચેના પગલાં લેવાની માંગ કરી છે:

તાત્કાલિક સ્થળ તપાસ સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને લીકેજની તીવ્રતાનું નિરીક્ષણ કરે યુદ્ધના ધોરણે મરામતકે કેનાલ તૂટે તે પહેલાં જ મરામત (રિપેરિંગ) કામગીરી શરૂ કરવામાં આવે કાયમી ઉકેલ માત્ર થીગડા મારવાને બદલે કેનાલના સાઈફન અને નબળા ભાગોનું કાયમી સિમેન્ટીકરણ કરવામાં આવે. કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ખેતી અને કૃષિ ઉત્પાદન બંને પર ગંભીર નકારાત્મક અસર પડશે, જેની જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણ નિદ્રામાં પોઢેલું સિંચાઈ વિભાગ પાક નષ્ટ થતા પહેલા જાગે છે કે કેમ

રિપોર્ટ: ફઝલ રઝાક ખત્રી,ડભોઇ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 26/05/2026 Capital Message Newspaper
Next Article વડોદરા ગ્રામ્ય વિભાગમાં ‘તેરા તુજ કો અર્પણ’નું આયોજન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

ગુજરાત

મેંગો રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video