Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પી.પી.જી. હાઇસ્કૂલમાં પર્યાવરણ દિનની ઉજવણી
ગુજરાત

પી.પી.જી. હાઇસ્કૂલમાં પર્યાવરણ દિનની ઉજવણી

Rajeshkumar Jadav
Last updated: June 5, 2026 3:03 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પી.પી.જી. એક્સપરીમેન્ટલ હાઇ.ના એન.એસ.એસ.અને NCC યુનિટ દ્વારા પર્યાવરણ દિનની થયેલ ઉજવણી.

પર્યાવરણ અંગેની ચિંતાનું સમાધાન એટલે યુવાઓને આ વિષય પ્રત્યે વધુ સભાન બનાવવા: ડૉ જય ધ્રુવ

વિધાર્થીઓના રોજિંદા જીવનમાં કેટલીક હકારાત્મક ટેવ અને પર્યાવરણ પ્રત્યેના ભાવનું નિયમિત પ્રાગટીકરણ થકી જ સાચું વૃક્ષ સંવર્ધન અને જતન શક્ય છે : ડૉ ઝેડ.એન.સોઢા

 

More Read

મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ

કેપિટલ મેસેજ, ન્યુઝ

Capital message

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરીમેન્ટલ હાઇસ્કુલ પાટણના એન.એસ.એસ.અને એન.સી.સી. યુનિટ દ્વારા શાળા પરિસરની અંદર 15 જેટલા ફૂલ છોડ થકી વૃક્ષારોપણ, 20 પાણીના કુંડા અને 10પક્ષીના માળાની બાંધણી તથા વિતરણ કરવામાં આવેલ . શાળાના સુપર વાઇઝર ગમનભાઈ સુથાર , શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ, એન.એસ.એસ. પ્રોગ્રામર ઓફિસર ભાવેશભાઈ રાવળ, એન.સી.સી. ઓફિસર પ્રશાંત પટેલ તથા પર્યાવરણ પ્રેમી શિક્ષકો, વાલીઓ તથા વોલેન્ટિયર/ NSS/ NCC ગ્રીન કમાન્ડો એવા સ્વયં સેવકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો.

More Read

પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

આ કાર્યક્રમના માધ્યમથી પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ સંરક્ષણ અને સંવર્ધન અનિવાર્ય છે તે સંદેશ આપવામાં આવેલ. પ્રકૃતિ અને માનવ જાતિ નો સંબંધ આદિ કાળથી રહ્યો છે. શાળાના બાળકોમાં અને શાળા પરિવારમાં પર્યાવરણ માટેના કાર્યો કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન | કરવામાં આવેલ. આ નાનકડા પરંતુ પર્યાવરણ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરતા કાર્યક્રમ માટે સમગ્ર કેમ્પસને આગવી પહેલ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન NGES કેમ્પ્સ સંચાલક ડૉ જય ધ્રુવ આપેલ.તથા આ સુંદર કાર્યની સરાહના કરીને સમગ્ર પર્યાવરણ પ્રેમી ટીમ અને શાળા તથા કેમ્પસને પોતીકું માની અને વિશ્વ લેવલે ચિંતાનો જે વિષય છે પર્યાવરણની ચિંતા અને ચિંતન. એ કાર્યમાં પર્યાવરણ સેવા યજ્ઞ કરવા બદલ શાળાના આચાર્ય ડૉ ઝુઝારસંગ સોઢા અને શાળા પરિવારને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article HNGUમાં રૂ. 3.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
Next Article મામવાડા ‘વન કવચ’ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video