Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડિજિટલ યુગમાં પત્ર વ્યવહાર બન્યો ઇતિહાસ
ગુજરાત

ડિજિટલ યુગમાં પત્ર વ્યવહાર બન્યો ઇતિહાસ

Rajeshkumar Jadav
Last updated: May 13, 2026 10:58 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ડિજિટલ યુગમાં પત્ર વ્યવહાર બન્યો ઇતિહાસ

ડભોઇ શહેર અને તાલુકામાં આજના માનવી પાસે નાણા કરતા સમયનો વધુ અભાવ એકવીસમી સદીમાં પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્ર વ્યવહાર અદ્રશ્ય થઈ ગયો

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી
રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો

Capital message 

ડભોઇ અત્યારના ઝડપી યુગમાં વાદ સંવાદ માટે પણ આધુનિક ટેક્નોલોજીના ઉપક્રમોનો ઉપયોગ વધ્યો છે અને જાણે પોસ્ટકાર્ડ અંતરદેશીય પત્રો ભુલાયા હોય તેમ જોવા પણ મળતા નથી.આજના માનવ પાસે પૈસા કરતા પણ સમયનો અભાવ વધુ જોવા મળે છે. દરેક કામમાં તે ઉતાવળ દર્શાવે છે. દાયકા પહેલા સંદેશા માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાતા પોસ્ટ કાર્ડ, અંતરદેશીય પત્રો કે ટેલીગ્રામની સંદેશો પહોંચાડવાની શકિત સામે આજના યુગની શોધ મોબાઈલ, ઈન્ટરનેટ ફેકસ ઝડપી છે તથા આર્થિક રીતે પણ સસ્તી છે માટે લોકો આ દિશામાં પ્રેરાયા છે. ઘર આંગણે આવતો ટપાલી અને ટપાલ માટે જોવાતી રાહ આ બંધુ એક ભૂતકાળની વાર્તા બની ગઈ છે, આ સેવાનો ઉપયોગ જાહેરાત કે ઉઘરાણી પત્રો તરીકે જોવા મળી રહયો છે. આ અંગે પોસ્ટ માસ્ટર હુસેનભાઇ ઘાંચી ટપાલીને પૂછતા જણાવેલ કે આ સ્ત્રોતોને વેચાણ ૩૦% જેટલું જ રહયું છે તથા સરકારી દરબારી રીતે કરાતો આ ઉપક્રમોનો ઉપયોગ પણ સરેરાશ ઘટી રહયો છે.

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

એટલે કે ચિઠ્ઠી ખુલવાની રાહ તેમાં લખેલ વાત ઘરના બધા સભ્યો મળી સાંભળશે તેવી જોવાની રાહ હવે રહી નથી. એકંદરે આધુનિક ટેકનોલોજી ફાયદાની સાથો સાથ અનેક ગેરકાયદા કે ઉણપ ગણાવી શકાય તે બાજુ પણ છે જ. આજનો માનવ પૈસા કમાવવાની ઘેલછા પાછળ યંત્ર સમાન બની રહયો છે. ચોવીસ કલાકમાં ૧૮થી ૧૯ કલાક કામ કરનાર માનવના જીવનમાં હાસ્ય, મનોરંજન ગાયબ થઈ જવા પામ્યું છે. આજની યુવા પેઢી મોબાઈલ કે નેટ-ચેટીંગનો અતિઉપયોગ એટલી હદ સુયધી વધી ગયો છે કે જેમાં બ્રેન દેખરેજ, લકવા,, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવી ભયંકર સમારી હાર્ટ એટેકને નહાતરે તો નવાઈ નહીં. અત્યારે થતા બાઇક અકસ્માતોમાં મોબાઈલ ફોનના ઉપયોગના કારણે બનતા જોવા મળે છે; જે બીમારીઓ ૪૫ વર્ષની આયુ બાદ જોવા મળતી હતી તે હવે ગમે તે ઉંમરે જોવા મળે છે. તથા ભારતીય સંસ્કૃતિની અસ્મીના સામે પણ ભયંકર ખતરો ઉભો છે, અશ્લીલ વિડયો ગ્રાફીની આપ-લે સામાન્ય બનતા સામાજીક દુષણો પર ઘર કરી ગયા છે. શેહ-શરમ-માન-મર્યાદા માત્ર શબ્દોજ રહયા છે.અત્રેના વિસ્તારોમાં જોવા મળતી નોંધનીય બાબતોમાં યુવા-પેઢીના ગજવામાં ઠાવત થઈ ના હોય જયારે હાથમાં મોબાઈલ સામાન્ય છે ઘરના તમામ સભ્ય દીઠ આ રમકડું હયાત છે. વૈજ્ઞાનિક શોધનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ અતિ અને ખોફવાક ટેવ સાબિત થાય છે..

પહેલાના જમાનામાં ટપાલની કાગડોળે રાહ જોવાતિ વેપાર-ધંધા- નોકરીયાતો માટે પણ પત્ર વ્યવહાર હતો.

રિપોર્ટ :- ફઝલ ખત્રી ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એસ.ટી.ની બેદરકારીથી વિદ્યાર્થીઓ રામભરોસે
Next Article અથાણાં માટે રાજાપુરી કેરીની ભારે માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

ગુજરાત

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

ગુજરાત

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video