Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ખીલેલા પીળા ફૂલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત

ખીલેલા પીળા ફૂલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

Rajeshkumar Jadav
Last updated: April 24, 2026 5:48 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ બોડેલી હાઇવે ગોલ્ડન કોરિડોર બન્યો: ટીંબી ફાટકથી ગોપાલપુરા સુધી ખીલેલા પીળા ફૂલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

ડભોઇ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ધરતી તપી રહી છે, ત્યારે ડભોઇના ટીંબી ફાટકથી ગોપાલપુરા સુધીનો હાઇવે કુદરતી સૌંદર્યથી નરવાઈ પામ્યો છે. આ માર્ગ પર આવેલા હજારો ગુરુમુખ ગલતોરો અમલતાસ ના વૃક્ષો પર બેઠેલા પીળાચટ્ટક ફૂલોએ સમગ્ર વાતાવરણને સોનેરી આભાસ આપ્યો છે.

More Read

મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ

કેસરીયો તડકો અને પીળી ચાદર ડભોઇ-બોડેલી રોડ પર હજારોની સંખ્યામાં આવેલા આ વૃક્ષો અત્યારે પૂર્ણ ખીલાત પર છે. માર્ગની બંને બાજુએ લટકતા પીળા ફૂલોના ઝુમખાઓને કારણે એવું લાગે છે જાણે હાઇવે પર કુદરતે પીળી ચાદર બિછાવી દીધી હોય. આ દ્રશ્ય માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ અહીંથી પસાર થતા વાહનચાલકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છેગરમીમાં ઠંડકનો અહેસાસ ભલે અત્યારે વૈશાખનો તાપ પડી રહ્યો હોય, પરંતુ આ વૃક્ષોની ગીચતાને કારણે રોડ પર કુદરતી છાંયો મળી રહે છે.

શીતળતા: ઘટાદાર વૃક્ષોને કારણે હાઇવે પર તાપમાનમાં ઘટાડો અનુભવાય છે સુગંધ આ ફૂલોની હળવી અને મીઠી સુગંધ વાતાવરણમાં એક અનોખી મહેક પ્રસરાવી રહી છે, જે રાહદારીઓના થાકને દૂર કરે છેદ્રશ્ય આનંદ: દૂરથી જોતા આ પીળા ફૂલો આંખોને ઠંડક આપે છે અને માનસિક શાંતિનો અનુભવ કરાવે છેસેલ્ફી પોઈન્ટ બન્યો હાઇવે

More Read

પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

સોશિયલ મીડિયાના જમાનામાં આ ‘ગોલ્ડન રોડ’ હવે ફોટોગ્રાફીના શોખીનો માટે હોટસ્પોટ બની ગયો છે. પસાર થતા પ્રવાસીઓ ખાસ ઉભા રહીને આ કુદરતી કરામતને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવેલા આ વૃક્ષો આજે પર્યાવરણની જાળવણી સાથે સુંદરતાનો પણ પર્યાય બન્યા છે ગુરુમુખના આ પીળા ફૂલો માત્ર સુંદરતા જ નથી વધારતા, પણ ધોમધખતા ઉનાળામાં મુસાફરો માટે આશીર્વાદરૂપ શીતળતા પણ પૂરી પાડે છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article મુખ્ય માર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ‘લાલિયાવાડી’ સામે આવી!
Next Article નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યુવાનો માટે નવું કૌશલ્ય અભિયાન….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video