Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
ગુજરાત

પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

Rajeshkumar Jadav
Last updated: May 30, 2026 12:03 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો 

પી.પી.જી. એકસપેરીમેન્ટલ હાઇસ્કુલમાં જીકાસ પોર્ટલ રજીસ્ટ્રેશન અને કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

Capital message 

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એકસપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર.પટેલ ઉ.મા.શાળા પાટણ તથા ટી. એસ.આર.કૉમર્સ કોલેજ પાટણ અને એમ.એસી.સી. આઈટી. ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ બાદ સામાન્ય પ્રવાહમાં વાણિજય શાખા અને એમ.એસ.સી. આઈટી. જેવા ફિલ્ડમાં રહેલી તકો વિશેની માહિતી મળે તથા જીકાસ પોર્ટલની શું આવશ્યકતા અને રજીસ્ટ્રેશન કરવાની કામગીરી સહિત માર્ગદર્શન મળી રહે તે હેતુસર ખુબ સુંદર સેમિનારનું આયોજન

કરવામાં આવેલ. આ સેમિનારમાં | ખાસ કરીને વાણિજ્ય શાખામાં રહેલી ભવિષ્યની ઉજવળ તકો વિષય પર કોમર્સ કોલેજના પ્રો. પિનાકીન ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઝીણવટ પૂર્વક વાણિજ્ય શાખા ની વિસ્તૃત માહિતી આપી હતી. ધોરણ ૧૨ પછીના તમામ અભ્યાસક્રમો વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. તથા ઍમઍસસી આઈટી જેવા ક્ષેત્રમાં આવનારા ભવિષ્યમાં પોતાની ઉજવળ કારકિર્દી બનાવવા બાળકોને એમ.એસ.સી.આઇટી ના આચાર્ય મૌનીશ પટેલે આહવાન કરેલ ભવિષ્યમાં એમએસ સી.આઈ ટી ની જરૂરિયાત અને

More Read

31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત
વડોદરા ગ્રામ્ય વિભાગમાં ‘તેરા તુજ કો અર્પણ’નું આયોજન

તેના લીધે કઈ તકો રહેલી છે તેનું સુંદર માર્ગદર્શન પૂરું પાડયું હતું. શાળાના ઈ. આચાર્ય ડો. ઝુઝારસિંગ સોઢા, સુપરવાઈઝર ગમનભાઈ સુથાર શાળા કોર્ડીનેટર યોગેશભાઈ પટેલ સહિત શાળાના ઉત્સાહી શિક્ષકઓ ઉપસ્થિત રહી ધોરણ ૧૨ ના 325 જેટલા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની કારકિર્દી ઘડવા માટેની પાયાની માહિતી સાથે વ્યક્તિગત પસંદગીના ક્ષેત્રો અંગે ઊંડાણપૂર્વક માહિતી આપેલ. ડૉ . સોઢાએ વિધાર્થીઓને પોતાની પસંદગીની શાખામાં આગળ ધપવા માટે આહ્વાન કરેલ. શાળાના તમામ વિદ્યાર્થીઓને એનજીઈએસ કેમ્પ્સના સંચાલક ડૉ. જય ધ્રુવ સમગ્ર મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
Next Article SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

ગુજરાત

મેંગો રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video