Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ખેતરનો રસ્તો બંધ: ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું
ગુજરાત

ખેતરનો રસ્તો બંધ: ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું

Rajeshkumar Jadav
Last updated: July 17, 2026 9:32 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ તાલુકાના ચનવાડા ગામે ખેતરોનો રસ્તો બંધ કરાતા વિવાદ રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

કેપિટલ મેસેજ,ન્યુઝ 

Capital message 

ડભોઇ તાલુકાના ચનવાડા ગામે ખેતરોમાં જવાનો મુખ્ય રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આશરે ૩૦૦ વીઘા જેટલી જમીનનો અવરજવરનો માર્ગ બંધ થઈ જતાં મુશ્કેલીમાં મુકાયેલા ૭૦ થી ૮0 જેટલા ખેડૂતોએ આજે એકત્રિત થઈ ડભોઇ સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને વહેલી તકે રસ્તો ખુલ્લો કરાવવા ઉગ્ર માંગ કરી હતી.

More Read

રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી
રાધનપુર વિસ્તારમાં Flip Cart હોમ ડિલિવરીના નામે ગ્રાહકો સાથે અન્યાય
સાંતલપુરના વાઘપુરા પ્રા.શાળા માં વરસાદી પાણીનો કહેર
સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

ચનવાડા ગામના જ એક ખેડૂત રમણભાઈ સોમાભાઈ બારીયા દ્વારા ગઈકાલે અચાનક જ ખેતરો તરફ જતો જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રસ્તો એ વિસ્તારના અંદાજે ૭૦ થી ૮૦ ખેડૂતો માટે પોતાના ખેતરો સુધી પહોંચવાનો એકમાત્ર સહારો છે. રસ્તો બંધ થવાના કારણે આશરે ૩૦૦ વીઘા જેટલી ખેતીની જમીનનો સંપર્ક તૂટી ગયો છે, જેના લીધે ખેડૂતોને ખેતરમાં આવ-જા કરવા તેમજ ખેતીના સાધનો લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતનો કોઈ જવાબ નહીં, રોષે ભરાયેલા ગ્રામજનો સેવાસદન પહોંચ્યા

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, જ્યારે રસ્તો બંધ કરવા બાબતે જવાબદાર ખેડૂત રમણભાઈ બારીયાનો સંપર્ક કરવામાં આવ્યો અને ખુલાસો પૂછવામાં આવ્યો, ત્યારે તેમના તરફથી કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. ખેડૂતના આ અડિયલ વલણને કારણે ચનવાડા ગામના અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ખેડૂતોની માંગ હાલ ખેતીની સીઝન ચાલી રહી છે, ત્યારે અચાનક રસ્તો બંધ થતાં અમારું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવામાં આવે અને રસ્તો વહેલી તકે ખુલ્લો કરાવવામાં આવે તંત્ર પાસે વહેલી તકે ઉકેલની અપેક્ષા આજરોજ મોટી સંખ્યામાં ચનવાડા ગામના ખેડૂતો સેવાસદન ખાતે એકઠા થયા હતા અને તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ રસ્તો વહેલી તકે ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. હવે જોવાનું એ રહેશે કે મામલતદાર અને સ્થાનિક વહીવટી તંત્ર આ સંવેદનશીલ બાબતે કેટલી ઝડપથી પગલાં ભરે છે.

More Read

રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરની વડનગર સૈનિક સ્કૂલ ફૂટબોલમાં ચેમ્પિયન
Next Article ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!

ગુજરાત

વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video