Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં વરસાદ બાદ જનજીવન ઝડપથી પૂર્વવત્ કરવા નગરપાલિકાની તાત્કાલિક કામગીરી
ગુજરાત

પાટણમાં વરસાદ બાદ જનજીવન ઝડપથી પૂર્વવત્ કરવા નગરપાલિકાની તાત્કાલિક કામગીરી

Rajeshkumar Jadav
Last updated: July 6, 2026 7:10 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

પાટણમાં વરસાદ બાદ જનજીવન ઝડપથી પૂર્વવત્ કરવા નગરપાલિકાની તાત્કાલિક કામગીરી

અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરાઈ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી
રાધનપુર વિસ્તારમાં Flip Cart હોમ ડિલિવરીના નામે ગ્રાહકો સાથે અન્યાય
સાંતલપુરના વાઘપુરા પ્રા.શાળા માં વરસાદી પાણીનો કહેર
સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

Capital message 

પાટણ શહેરમાં ગત તારીખ ૩ જુલાઈની રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની તેમજ કેટલીક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા ૪ જુલાઈના રોજ સવારથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

More Read

રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી

નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તાઓ પર ધરાશાયી થયેલા વૃક્ષો અને ડાળીઓ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી, જેથી વાહનવ્યવહાર અને જનજીવન ઝડપથી પૂર્વવત્ થઈ શકે. ઉપરાંત, જ્યાં વરસાદી પાણી ભરાયા હતા તે વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ માટે પમ્પિંગ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા શહેરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વરસાદને કારણે સર્જાતી કોઈપણ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે તમામ સંબંધિત ટીમોને સતર્ક રાખવામાં આવી છે. નાગરિકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ કોઈપણ પ્રકારની સમસ્યા જણાય તો નગરપાલિકાને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા
Next Article પાટણના આંબાપુરા ખાતે પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જીલોવાની મુલાકાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!

ગુજરાત

વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video