Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા
ક્રાઈમ

ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

Rajeshkumar Jadav
Last updated: July 5, 2026 11:16 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

કેપિટલ મેસેજ, ન્યુઝ

Capital message

પાટણમાં ATSનું મેગા ઓપરેશન: સિદ્ધપુરના ખડિયાસણ મદ્રેસામાંથી 3 સહિત જૈશ-એ-મોહમ્મદના 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

રથયાત્રાના 13 દિવસ પહેલાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી; રાજ્યમાં આતંકી નેટવર્ક ઊભું કરવાની કથિત સાજિશનો પર્દાફાશ

અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ATSએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા કુલ 8 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક ઉભું કરવા, કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા અને નવા સભ્યો જોડવાના પ્રયાસોમાં સક્રિય હતા.

આ સમગ્ર ઓપરેશનમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે આવેલી એક મદ્રેસામાંથી ત્રણ આરોપીઓ ઝડપાતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. ATS દ્વારા ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા વર્ષોથી મદ્રેસામાં રહેતા અથવા ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

More Read

રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો

ATSના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય, ડિજિટલ ચેટ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત મહત્વના પુરાવાઓ મળી આવ્યા છે. તપાસ દરમિયાન બોમ્બ બનાવવાની તૈયારી, કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાના પ્રયાસો તેમજ દેશ વિરોધી કાવતરાં અંગેની માહિતી પણ મળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે આરોપીઓ જાહેર સ્થળોએ નિર્દોષ લોકોને નિશાન બનાવવાની કથિત યોજના અંગે ચર્ચા કરતા હતા. ઉપરાંત, ડિજિટલ ચેટમાં દેશ વિરોધી અને ઉશ્કેરણીજનક સંદેશાઓ પણ મળ્યા હોવાનું ATSના સૂત્રોએ જણાવ્યું છે. આ તમામ સામગ્રીની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

ખડિયાસણ ગામેથી ઝડપાયેલા ત્રણ આરોપીઓ:

– મોહંમદ અમીન શેર (રહે. ચાટાવાડા, તા. સિદ્ધપુર) – છેલ્લા લગભગ 7 વર્ષથી મદ્રેસામાં રહેતો હતો.

More Read

હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
એ.સી.બી.ની સફળ ડિકોય ફરિયાદી
એ.સી.બી. સફળ ટ્રેપ (ટ્રોલ ફ્રી ૧૦૬૪)
ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.

– મોહંમદ ફોઝાન ઇસ્માઈલ દાઉવા (રહે. ટોકરીયા, જી. બનાસકાંઠા) – છેલ્લા લગભગ 4 વર્ષથી મદ્રેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.

– ઝકરીયા અમ્માર દુરાની ઘાઘા (રહે. ભાગળ, જી. બનાસકાંઠા) – છેલ્લા લગભગ 4 વર્ષથી મદ્રેસામાં રહેતો હતો.

ગુજરાત ATSએ તમામ આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (UAPA) સહિત સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર નેટવર્ક, અન્ય સંભવિત સાગરીતો અને આંતરરાજ્ય કડીઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણનું ગૌરવ: ડૉ. જગદીશ જોષી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ
Next Article પાટણમાં વરસાદ બાદ જનજીવન ઝડપથી પૂર્વવત્ કરવા નગરપાલિકાની તાત્કાલિક કામગીરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક

ક્રાઈમ

પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.

ક્રાઈમ

પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video