Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ભારતીય સેનામાં અગ્નિવીર બનવા ઇચ્છુક યુવાનો માટે પાટણમાં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ
ગુજરાત

ભારતીય સેનામાં અગ્નિવીર બનવા ઇચ્છુક યુવાનો માટે પાટણમાં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ

Rajeshkumar Jadav
Last updated: June 6, 2026 1:37 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ભારતીય સેનામાં અગ્નિવીર બનવા ઇચ્છુક યુવાનો માટે પાટણમાં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક માસીય વિશેષ તાલીમનું આયોજન

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર તરીકે જોડાવા ઇચ્છુક યુવાનો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. લશ્કરી ભરતી મેળા પૂર્વે ઉમેદવારોને વધુ સારી તૈયારી મળી રહે તે હેતુથી આગામી ઓગસ્ટ-2026 મહિનાથી એક માસનો નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવનાર છે.

આ તાલીમ કાર્યક્રમમાં એસ.એસ.સી. પાસ અથવા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા, 17½ વર્ષથી 23 વર્ષ વચ્ચેની વય ધરાવતા તેમજ સંરક્ષણ ક્ષેત્રમાં ભરતી થવા માટે જરૂરી શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

રસ ધરાવતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ ખાતેથી અરજી ફોર્મ મેળવી પોતાની શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો, સ્વપ્રમાણિત નકલો તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે પૂર્ણ અરજી તા. 15/07/2026 સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ મારફતે જિલ્લા રોજગાર કચેરી, બ્લોક નં.-2, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, પાટણ ખાતે મોકલી આપવાની રહેશે.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

પસંદગી પામેલા ઉમેદવારોને 30 દિવસ સુધી સંપૂર્ણપણે નિઃશુલ્ક શારીરિક તથા લેખિત પરીક્ષાની તાલીમ આપવામાં આવશે. ઉપરાંત તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના યુવાનો પણ સૈન્ય ભરતીની તૈયારી કરી શકે.

નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

અગાઉ તાલીમનો લાભ મેળવી ચૂકેલા ઉમેદવારોને ફરીથી આ તાલીમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમજ આ તાલીમમાં ઉમેદવારોની પસંદગી માટે આર્મી ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કાને અનુરૂપ લેખિત પરીક્ષાના આધારે પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.

જિલ્લાના યુવાનોને ભારતીય સેનામાં કારકિર્દી બનાવવાની સુવર્ણ તકનો લાભ લેવા અને સમયમર્યાદામાં અરજી કરવા વિનંતી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ સર્કિટ હાઉસમાં અજાજ મીડિયા ટ્રસ્ટના હોદ્દેદારોની બેઠક
Next Article રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી સામે ગંભીર સવાલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video