Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇએ 2026ના ધો-10 બોર્ડ પરિણામોમાં એક વાર ફરી ઐતિહાસિક સફળતા નોંધાવી છે.
ગુજરાત

ડભોઇએ 2026ના ધો-10 બોર્ડ પરિણામોમાં એક વાર ફરી ઐતિહાસિક સફળતા નોંધાવી છે.

Rajeshkumar Jadav
Last updated: May 6, 2026 2:55 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇએ 2026ના ધો-10 બોર્ડ પરિણામોમાં એક વાર ફરી ઐતિહાસિક સફળતા નોંધાવી છે.

ડભોઇની જૂની અને જાણીતી શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર, ડભોઇ કેન્દ્રમાં પ્રથમ આવનારી મુક્તાકુમારી પ્રવિણભાઇ રાઠવા – 99.87 PR શાળા પરિવાર દ્વારા પેંડા ખવડાવી તેઓના અભિનંદન પાઠવ્યા હતા

કેપિટલ મેસેજ, ન્યુઝ

Capital message

More Read

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

ખુશીની લહેર મા-બાપમાં પણ જાગી ગઈ હતી તમામને સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોાઈવાલા તેઓએ પણ વિદ્યાર્થીઓના આશીર્વાદ આપ્યા હતા

શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર-ધોરણ 10 ફેબ્રુયારી- માર્ચ – 2026નું ઉત્તમ પરિણામ શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર, ડભોઇએ 2026ના ધોરણ-10 બોર્ડ પરિણામોમાં એક વાર ફરી ઐતિહાસિક સફળતા નોંધાવી છે. ગુજરાતી માધ્યમના વિધાર્થીઓએ સર્વોત્તમ પરિણામ આપતાં શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું છે.વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે, ધોરણ :10 બોર્ડ પરિણામની ઊંચી ટકાવારી પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલા એવા વિધાર્થીઓ શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર સ્કૂલના છે, જે શાળાની પ્રતિષ્ઠાને વધુ ઉંચાઈ પર લેશે.શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર સ્કૂલ પરિણામ ગુજરાતી માધ્યમ પરિણામ ધોરણ – 10 શાળાનું પરિણામ : 67.82 %ઉત્તમ પ્રદર્શન કરનાર વિધાર્થીઓ:

મુક્તાકુમારી પ્રવિણભાઇ રાઠવા – 99.87 PR (ડભોઈ કેન્દ્રમાં પ્રથમ )વેદાંત દિપકભાઇ ભાવસાર – 99.62 PR (ડભોઈ કેન્દ્રમાં તૃતીય)ક્રિષીવ કેતનભાઇ માળી – 97.23 PR

More Read

શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો
પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના
પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..

આ સિદ્ધિ પાછળ શાળાના પ્રમુખ દિપકભાઈ ગોપાલભાઈ .ભોઇવાલા સએડમિનિસ્ટ્રેટર, આચાર્યશ્રી, તમામ પરિશ્રમશીલ શિક્ષકો, સહયોગી વાલીશ્રીઓ અને આત્મવિશ્વાસી વિધાર્થીઓની અથાગ મહેનતનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે.શાળાએ આ સિદ્ધિને ઉજવતી વેળાએ ભવિષ્યમાં પણ વિધાર્થીઓ ઊંચા લક્ષ્યો હાંસલ કરે તે માટે શ્રેષ્ઠ શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ધોરણ 10માં ઉત્કૃષ્ટ પરિણામ, જિલ્લામાં મોખરે સ્થાન
Next Article સીમમાંથી અજાણ્યા આધેડની કોહવાયેલી હાલતમાં લાશ મળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

ગુજરાત

રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી સામે ગંભીર સવાલો

ગુજરાત

ભારતીય સેનામાં અગ્નિવીર બનવા ઇચ્છુક યુવાનો માટે પાટણમાં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video