નગરપાલિકા વોર્ડ-1માં ઉમેદવાર પાસેથી રહીશોએ બાંહેધરી પત્ર લખાવ્યો!

ડભોઇ નગરપાલિકા વોર્ડ નં એકના ઉમેદવાર પાસેથી રહીશોએ બાંહેધરી પત્ર લખાવ્યો
કેપિટલ મેસેજ, ન્યુઝ
સોસાયટીમાં દર વખતે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે અને પાણી રસ્તા ગટર ની પૂરતી સુવિધાઓ ન હોય ચૂંટાઈ આવ્યા બાદ પૂરી કરવાની રહેશે
જેમ સોસાયટીના રહીશો ભાજપના ચારે ચાર ઉમેદવારો પાસે બાહેધરી પત્ર લખાવી મત કરવાનું વિચાર કર્યો છે
છેલ્લા કેટલાક સમયથી ડભોઇ નગરપાલિકામાં ભાજપનું શાસન છે છતાં પણ સોસાયટી વિસ્તારમાં ગટર પાણી અને રોડની સુવિધાઓથી વંચિત છે
ચોમાસા દરમિયાન સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે તેનો નિકાલ પણ લાવવા માટે બાંહેધરી લેવામાં આવી છે
આગામી સમય આ કામોનો નિકાલ નહીં આવે તો આવતી વખતે ચૂંટણીનો બહિષ્કાર કરીશું.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
