Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » નર્મદેશ્વર મંદિરે પરશુરામ જન્મોત્સવે મહા આરતીનો ભવ્ય નજારો!
ગુજરાત

નર્મદેશ્વર મંદિરે પરશુરામ જન્મોત્સવે મહા આરતીનો ભવ્ય નજારો!

Rajeshkumar Jadav
Last updated: April 19, 2026 9:37 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

નર્મદેશ્વર મંદિરે પરશુરામ જન્મોત્સવે મહા આરતીનો ભવ્ય નજારો!

ડભોઈ ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય ‘મહા આરતી યોજાઈ 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઈ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને અજેય શક્તિના પ્રતિક એવા શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ડભોઈ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરની આયુષ્ય સોસાયટીમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ સમાજ અને સ્થાનિક રહિશો દ્વારા ભક્તિભાવપૂર્વક મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

More Read

અખાત્રીજના પવિત્ર મુહૂર્તે આધુનિક સાધનોના પૂજન સાથે નવા કૃષિ વર્ષનો થયો પ્રારંભ
રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ચાલતા ટ્રેલરમાં ભીષણ આગ
નગરપાલિકા વોર્ડ-1માં ઉમેદવાર પાસેથી રહીશોએ બાંહેધરી પત્ર લખાવ્યો!
ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની પૂજા કરી

રાજકીય અગ્રણીઓ અને ભક્તોની ઉપસ્થિતિ આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં બી.જે બ્રહ્મભટ્ટ પ્રમુખ, વડોદરા જિલ્લા ભાજપ સોનલબેન કિશોરભાઈ સોલંકી તેમજ આસપાસના વિસ્તારના આગેવાનો અને બ્રહ્મ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભગવાન પરશુરામની આરતીનો લાભ લીધો હતો.

ભક્તિમય માહોલમાં ઉજવણીમહા આરતી દરમિયાન મંદિર પરિસર ‘જય પરશુરામ’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ ભગવાન પરશુરામના શૌર્ય અને આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજ અને આયુષ્ય સોસાયટીના રહીશો દ્વારા આયોજિત આ કાર્યક્રમે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું. મોટી સંખ્યામાં બહેનો અને યુવાનોએ પણ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ દર્શન-આરતીનો લ્હાવો લીધો હતો.

More Read

દુનાવાડા ખાતે અક્ષય તૃતીયાએ ‘કિસાન સંવાદ’ યોજાયો, ખેડૂતોને માર્ગદર્શન
સમરસ વિદ્યાર્થી પરિવાર દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી
“ભાજપને હવે લોકો વોટ આપે તેવી સ્થિતિ નથી” રઘુ દેસાઈની કટાક્ષ
ડભોઇમાં રેલ્વેની 100+ નોટિસોથી વિસ્તારમાં ભયનો માહોલ!

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની પૂજા કરી
Next Article નગરપાલિકા વોર્ડ-1માં ઉમેદવાર પાસેથી રહીશોએ બાંહેધરી પત્ર લખાવ્યો!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન, બાળકી સુરક્ષિત બચાવાઈ

ગુજરાત

નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યા મસમોટા ગાબડા

ગુજરાત

રાજકીય તણાવ: ધારાસભ્ય સાથે ધક્કામુક્કી, કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાત

‘ગોસામલી’ની જમાવટ: કમોસમી વરસાદને પગલે આવક ઘટી,ભાવમાં ઉછાળો

ગુજરાત

દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video