Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત
ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

Rajeshkumar Jadav
Last updated: June 16, 2026 6:32 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

ડૉ. ઝુઝારસંગ એન.સોઢાને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત સન્માનપત્ર એનાયત કરાયું.

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

કેન્દ્ર સરકારના ‘વિકસિત ભારત અભિયાન’ (૧૯૪૭ થી ૨૦૪૭) અંતર્ગત પાટણ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલન (જિલ્લા કક્ષા) માં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ડૉ. ઝુઝારસંગ નાથુસિંગ સોઢાનું રાજ્ય કક્ષાના મંત્રી સરૂપજી ઠાકોર અને વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માનપત્ર અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

More Read

ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

 

આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય વિકસિત ભારતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડી લોકસહભાગીતા મેળવવાનો, છેવાડાના માનવી સુધી આ સંકલ્પને સાકાર કરવાનો તેમજ રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાનો છે. ગુજરાતની ગરિમાથી લોકોને અભિમુખ કરવા તથા લોકકલ્યાણ અને સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડૉ. ઝુઝારસંગ સોઢાએ એક પ્રબુદ્ધ નાગરિક તરીકે આ સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે, જેની સરાહના રૂપે આ પ્રતિષ્ઠિત સન્માનપત્ર તેઓને એનાયત કરવામાં આવ્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શિક્ષણ જગત અને સ્થાનિક અગ્રણીઓ તરફથી તેમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ… સમગ્ર NGES કેમ્પસના કેન્દ્ર સંચાલક ડૉ જય ધ્રુવ અને શાળા પરિવારે અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવેલ.

More Read

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ
પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ
Next Article દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

16/06/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

ગુજરાત

પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના

ગુજરાત

પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..

ગુજરાત

સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ

ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video