Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રેતી માફિયાનો ડેથ ટ્રેપ: મગરે યુવાનને બનાવ્યો શિકાર!
ગુજરાત

રેતી માફિયાનો ડેથ ટ્રેપ: મગરે યુવાનને બનાવ્યો શિકાર!

Rajeshkumar Jadav
Last updated: April 18, 2026 9:12 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રેતી માફિયાનો ડેથ ટ્રેપ: મગરે યુવાનને બનાવ્યો શિકાર

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઇ રેતી માફિયાઓએ ખોદેલા ખાડા બન્યા ડેથ ટ્રેપ ભિલોડિયાના યુવાનને મગરે ફાડી ખાધો ડભોઈ તાલુકાના સીતપુર અને ભિલોડિયા પંથકમાં ભૂમાફિયાઓના પાપે વધુ એક નિર્દોષનો જીવ ગયો; ગ્રામજનોમાં ભારે રોષ

ડભોઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં રેતી ખનન કરતા ભૂમાફિયાઓનો આતંક હવે માનવ જિંદગી પર ભારે પડી રહ્યો છે. સીતપુર અને ભિલોડિયા ગામની સીમમાં રેતી ચોરી માટે કરવામાં આવેલા મોટા ખાડાઓમાં ભરાયેલા પાણી હવે મગરોનું નિવાસસ્થાન બની ગયા છે. આવી જ એક ગંભીર ઘટનામાં ભિલોડિયા ગામના એક ૩૫ વર્ષીય યુવાનને મગરે શિકાર બનાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગત: પાણી ભરવા ગયેલા યુવાન પર કાળનો પંજો ભિલોડિયા ગામના રહેવાસી મનોજભાઈ રામાભાઇ તડવી (ઉંમર વર્ષ ૩૫) ગત રોજ પાણી ભરવા માટે ગયા હતા. રેતી ખનનને કારણે રચાયેલા ઊંડા ખાડામાં જમા થયેલા પાણીમાં ઓચિંતા જ મગરે તેમના પર હુમલો કર્યો હતો. મગર યુવાનને ખેંચીને ઊંડા પાણીમાં લઈ ગયો હતો પાંચ કલાકની શોધખોળ: ઘટનાની જાણ થતા જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. અંદાજે ૫ કલાકની ભારે જહેમત અને શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો.

More Read

અખાત્રીજના પવિત્ર મુહૂર્તે આધુનિક સાધનોના પૂજન સાથે નવા કૃષિ વર્ષનો થયો પ્રારંભ
રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ચાલતા ટ્રેલરમાં ભીષણ આગ
નગરપાલિકા વોર્ડ-1માં ઉમેદવાર પાસેથી રહીશોએ બાંહેધરી પત્ર લખાવ્યો!
નર્મદેશ્વર મંદિરે પરશુરામ જન્મોત્સવે મહા આરતીનો ભવ્ય નજારો!

પોલીસ કાર્યવાહી: ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યો હતો.

ભૂમાફિયા અને તંત્રની મિલીભગત સામે સવાલ સ્થાનિકોનો આક્ષેપ છે કે સીતપુર અને આસપાસના વિસ્તારોમાં ભૂમાફિયાઓએ નિયમોને નેવે મૂકીને રેતી કાઢવા માટે વિશાળ અને ઊંડા ખાડા કરી દીધા છેમગરોનો વસવાટ: આ ખાડાઓમાં નદીના પાણી ભરાતા મગરો ત્યાં આવી જાય છે, જે પશુઓ અને માણસો માટે જીવતું જોખમ બન્યા છે.

વન વિભાગની નિષ્કાળજી: ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં મગરોને પાંજરે પૂરવા કે આ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.ગ્રામજનોની ઉગ્ર માંગ આ ઘટનાને પગલે ભિલોડિયા અને સીતપુરના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની મુખ્ય માંગણીઓ છે કે નદી કિનારે અને ખેતરોમાં ગેરકાયદે ખનન કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.મગરોને તાત્કાલિક પાંજરે પૂરી અન્યત્ર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.મૃતક યુવાનના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે રેતી ખનન દ્વારા કુદરતી સ્ત્રોતોનું નુકસાન તો થઈ જ રહ્યું છે, પણ હવે તે માનવભક્ષી મગરોને રહેઠાણ પૂરું પાડીને નિર્દોષોના જીવ લઈ રહ્યું છે. તંત્ર જાગશે કે હજુ વધુ એક મૃત્યુની રાહ જોશે”

More Read

ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની પૂજા કરી
દુનાવાડા ખાતે અક્ષય તૃતીયાએ ‘કિસાન સંવાદ’ યોજાયો, ખેડૂતોને માર્ગદર્શન
સમરસ વિદ્યાર્થી પરિવાર દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી
“ભાજપને હવે લોકો વોટ આપે તેવી સ્થિતિ નથી” રઘુ દેસાઈની કટાક્ષ

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સમીના નાયકા ગામે ભાજપનુ જોરદાર શક્તિપ્રદર્શન – ઉમેદવારોનું તિલકથી સ્વાગત
Next Article ડભોઇમાં રેલ્વેની 100+ નોટિસોથી વિસ્તારમાં ભયનો માહોલ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન, બાળકી સુરક્ષિત બચાવાઈ

ગુજરાત

નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યા મસમોટા ગાબડા

ગુજરાત

રાજકીય તણાવ: ધારાસભ્ય સાથે ધક્કામુક્કી, કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાત

‘ગોસામલી’ની જમાવટ: કમોસમી વરસાદને પગલે આવક ઘટી,ભાવમાં ઉછાળો

ગુજરાત

દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video