Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇમાં રેલ્વેની 100+ નોટિસોથી વિસ્તારમાં ભયનો માહોલ!
ગુજરાત

ડભોઇમાં રેલ્વેની 100+ નોટિસોથી વિસ્તારમાં ભયનો માહોલ!

Rajeshkumar Jadav
Last updated: April 18, 2026 9:33 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇમાં રેલ્વેની 100+ નોટિસોથી વિસ્તારમાં ભયનો માહોલ!

ડભોઇ મહુડી ભાગોળ અને ઇદગાહ વિસ્તારમાં ની આસપાસ રહેતા લોકોને 100 ઉપરાંત નોટિસ રેલ્વે દ્વારા આપવામાં આવી છે વિસ્તારમાં રહેતા લોકોમાં નોટિસ આવતા ફફરાટ જોવા મળી રહ્યો છે

કેપિટલ મેસેજ, ન્યુઝ 

વર્ષોથી રેલવેની આસપાસ રહેતા લોકોને હાલ રેલવે મોટી લાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે ડભોઈ થી વાઘોડિયા ની પણ ચાલી રહી છે જેને લઈને આસપાસ રહેતા લોકોને છેલ્લા દસ દિવસમાં ખાલી કરી દેવાની નોટિસ આપવામાં આવી છે ડભોઇ રેલ્વે સ્ટેશન ની આસપાસ રહેતા લોકોને રેલવે તંત્ર દ્વારા અપાય નોટિસ દસ દિવસમાં તેનો જવાબ આપવા માટે અપાય નોટિસ અને સરકારી જગ્યામાં હોય દુકાન મકાન દસ દિવસમાં તેના પુરાવા ના હોય તો દસ દિવસમાં ખાલી કરી દેવા ની સૂચના આપવામાં આવી છે નોટિસો આપવામાં આવી છે ઘરે ના હોય તો ઘરના બહાર નોટિસ લગાવવામાં આવી છે

More Read

અખાત્રીજના પવિત્ર મુહૂર્તે આધુનિક સાધનોના પૂજન સાથે નવા કૃષિ વર્ષનો થયો પ્રારંભ
રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ચાલતા ટ્રેલરમાં ભીષણ આગ
નગરપાલિકા વોર્ડ-1માં ઉમેદવાર પાસેથી રહીશોએ બાંહેધરી પત્ર લખાવ્યો!
નર્મદેશ્વર મંદિરે પરશુરામ જન્મોત્સવે મહા આરતીનો ભવ્ય નજારો!

પશ્ચિમ રેલ્વે સિનિયર સેક્શન એન્જિનિયર (વક્સ) બરોડા ડિવિઝન ડભોઈ રેલ્વે સ્ટેશન યાર્ડ રેલ્વે જમીન પર અનધિકૃત કબજો અને અતિક્રમણ અંગે. ,ડભોઈ રેલ્વે સ્ટેશન યાર્ડ, રેલ્વે લેન્ડ પ્લાન (નકસા) મુજબ તમારા પાકું/કાચું, ઘર/દુકાન/ વગેરે રેલ્વેની જમીન પર જોવા મળે છે.તેથી, તમને વિનંતી છે કે તમે આ સૂચના પત્ર મળ્યાની તારીખથી 10 દિવસની અંદર તમારા કાયમી ઘર, દુકાન, ડેમનું કામ, મકાન વગેરે સ્વેચ્છાએ દૂર કરો નહિંતર તમારા ઘર/દુકાન વગેરેને રેલવે દ્વારા તોડી પાડવામાં આવશે. રેલવે અતિક્રમણ દૂર કરવાના કાર્ય દરમિયાન તમારા સામાનને થયેલા કોઈપણ નુકસાન અથવા નુકસાન માટે તમે જવાબદાર રહેશો. અને જો તમે કામમાં અવરોધ ઊભો કરશો. તો તમારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ જાણવા મળેલ છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની પૂજા કરી
દુનાવાડા ખાતે અક્ષય તૃતીયાએ ‘કિસાન સંવાદ’ યોજાયો, ખેડૂતોને માર્ગદર્શન
સમરસ વિદ્યાર્થી પરિવાર દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી
“ભાજપને હવે લોકો વોટ આપે તેવી સ્થિતિ નથી” રઘુ દેસાઈની કટાક્ષ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રેતી માફિયાનો ડેથ ટ્રેપ: મગરે યુવાનને બનાવ્યો શિકાર!
Next Article “ભાજપને હવે લોકો વોટ આપે તેવી સ્થિતિ નથી” રઘુ દેસાઈની કટાક્ષ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન, બાળકી સુરક્ષિત બચાવાઈ

ગુજરાત

નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યા મસમોટા ગાબડા

ગુજરાત

રાજકીય તણાવ: ધારાસભ્ય સાથે ધક્કામુક્કી, કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાત

‘ગોસામલી’ની જમાવટ: કમોસમી વરસાદને પગલે આવક ઘટી,ભાવમાં ઉછાળો

ગુજરાત

દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video