Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ ટીંબી ફાટક પાસે ‘મોતનું ડિવાઇડર’, સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં!
ગુજરાત

ડભોઇ ટીંબી ફાટક પાસે ‘મોતનું ડિવાઇડર’, સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં!

Rajeshkumar Jadav
Last updated: April 13, 2026 9:56 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ ટીંબી ફાટક પાસે ‘મોતનું ડિવાઇડર’, સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં!

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઇના ટીંબી ફાટક પાસે આવેલા મુખ્ય માર્ગ પર સ્ટેટ હાઇવે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં રોડના ડિવાઇડર પર મોટા પ્રમાણમાં કાંટાળા બાવળ અને ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે જે હવે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે મુખ્ય સમસ્યાઓ જે અકસ્માતને નોતરે છે:

દ્રશ્યતાનો અભાવ ડિવાઇડર પર ઉગેલા જંગલી બાવળ એટલા ઊંચા થઈ ગયા છે કે સામેથી આવતા વાહનો દેખાતા નથી.

More Read

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો
સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે
રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..
ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી

રાત્રિના સમયે જોખમ: આ માર્ગ પર કોઈ પણ પ્રકારના રેડિયમ બોર્ડ કે સ્ટ્રીટ લાઈટોની સુવિધા નથી. રાત્રે અંધારામાં આ ઝાડીઓ દેખાતી ન હોવાથી વાહન ચાલકો અચાનક ડિવાઇડર સાથે અથડાય છે ટ્રાફિકનું ભારણ: આ મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજબરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે, છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે શું કોઈ નિર્દોષનો ભોગ લેવાયા પછી જ તંત્ર જાગશે

સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે સ્ટેટ હાઇવેના અધિકારીઓ માત્ર પોતાની એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરી રહ્યા છે. જો આ અધિકારીઓ ફિલ્ડમાં ઉતરીને તપાસ કરે, તો તેમને જનતાની હાલાકીની સાચી ખબર પડે લોક માંગણી વહેલી તકે ડિવાઇડર પરથી જંગલી ઝાડી-ઝાંખરા સાફ કરવામાં આવે.

More Read

પાટણ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
સમી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં ડબલ મેન્ડેટ વિવાદનો અંત,

વળાંકો અને ડિવાઇડર પર રેડિયમ પટ્ટીઓ અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે.

માર્ગ પર પૂરતી લાઈટોની વ્યવસ્થા કરવામાં આવે જેથી અકસ્માતો નિવારી શકાય.

હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે સત્વરે જાગે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ
Next Article બાલીસણા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

14/04/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ જિલ્લામાં NCC કેડેટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

ગુજરાત

બાલીસણા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત

ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ

ગુજરાત

પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

ગુજરાત

પાટણના સમી પાસે અકસ્માત : ઈક્કો-છોટા હાથી વચ્ચે ટક્કર, આધેડનું મોત

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video