Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ
ગુજરાત

ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ

Rajeshkumar Jadav
Last updated: April 13, 2026 9:26 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ ના બજારમાં ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ

કેપિટલ મેસેજ, ન્યુઝ

ડભોઇ ઉનાળાની આકરી ગરમી વચ્ચે ડભોઇ શહેર અને તાલુકામાં આખરે અમૃતફળ કેરીનું આગમન થઈ ચૂક્યું છે. શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં કેસર અને બદામ કેરીના ઢગલા જોવા મળી રહ્યા છે. જોકે, આ વર્ષે કુદરતી આફતોને કારણે કેરીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાં સ્વાદના શોખીન ડભોઇવાસીઓ મોંઘા ભાવે પણ કેરીની ખરીદી કરી રહ્યા છેબજારના લેટેસ્ટ ભાવ પર એક નજર:બજારમાં હાલ મુખ્યત્વે બે જાતની કેરીઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે:

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

બદામ કેરી: ₹150 થી ₹160 પ્રતિ કિલો (ગ્રામ્ય વિસ્તારમાં વધુ માંગ)કેસર કેરી: ₹300 થી ₹350 પ્રતિ કિલો (ખાસ કરીને શહેરના લોકોની પહેલી પસંદ) કેમ છે કેરી મોંઘી? (વેપારીઓનો મત) સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતર્યો છે. તેની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે કમોસમી વરસાદ: આ વર્ષે પડેલા માવઠાએ કેરીના મોરને ભારે નુકસાન પહોંચાડ્યું હતુંવાવાઝોડું: ત્રણ-ત્રણ વખત ત્રાટકેલા વાવાઝોડાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી હતી, જેથી ઉત્પાદન ઘટ્યું છે મોડું આગમન: પાકને થયેલા નુકસાનના કારણે બજારમાં કેરી આવતા ઘણો સમય લાગ્યો છેમોંઘવારીની અસર છતાં ખરીદી યથાવત ડભોઇના ગ્રામ્ય વિસ્તારમાં સસ્તી હોવાથી ‘બદામ’ કેરીનું વેચાણ વધુ જોવા મળે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ‘કેસર’ની બોલબાલા છે. જોકે, ગત વર્ષની સરખામણીએ ભાવ ઊંચા હોવાને કારણે મધ્યમ વર્ગ થોડી સાવચેતીપૂર્વક ખરીદી કરી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે ભાવને કારણે વેચાણમાં થોડો ઘટાડો જરૂર છે, પરંતુ સ્વાદના શોખીનો તો મોંઘી કેરી પણ હોંશે-હોંશે ઘરે લઈ જઈ રહ્યા છે ભલે કેરી મોડી આવી અને મોંઘી પણ છે, પણ ઉનાળો કેરી વગર અધૂરો છે.

રિપોર્ટ :ફઝલ રઝાક ખત્રી,ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી
Next Article ડભોઇ ટીંબી ફાટક પાસે ‘મોતનું ડિવાઇડર’, સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video