Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ તાલુકાના વઢવાણા પક્ષી અભયારણ્ય નજીક રસ્તા પર 5 ફૂટ ઊંડો ભુવો
ગુજરાત

ડભોઇ તાલુકાના વઢવાણા પક્ષી અભયારણ્ય નજીક રસ્તા પર 5 ફૂટ ઊંડો ભુવો

Rajeshkumar Jadav
Last updated: May 11, 2026 10:23 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ તાલુકાના વઢવાણા પક્ષી અભયારણ્ય નજીક રસ્તા પર 5 ફૂટ ઊંડો ભુવો, તંત્રની ઘોર નિદ્રાથી પ્રવાસીઓ અને ખેડૂતોના જીવ જોખમમાં 

કેપિટલ મેસેજ,ન્યુઝ 

Capital Message 

ડભોઇ વિશ્વવિખ્યાત વઢવાણા પક્ષી અભયારણ્ય માટે જાણીતા ડભોઇ તાલુકાના વઢવાણા ગામ પાસે વહીવટી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. ગામના મુખ્ય ટર્નિંગ પર છેલ્લા એક મહિનાથી 5 ફૂટ ઊંડો જોખમી ભુવો પડ્યો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે મુખ્ય સમસ્યાઓ અને તંત્રની ઉદાસીનતા પ્રવાસીઓ માટે જોખમ:

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

વઢવાણા તળાવ પક્ષીઓ માટે પ્રખ્યાત હોવાથી અહીં મોટી સંખ્યામાં પર્યટકોની અવરજવર રહે છે. અજાણ્યા વાહનચાલકો માટે આ 5 ફૂટનો ભુવો જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. ખેડૂતોની હાલાકી: આ રસ્તો ડભોઇથી સંખેડા અને આસપાસના ખેતરોમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે. ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈને પસાર થતા ખેડૂતો માટે અહીંથી નીકળવું અત્યંત મુશ્કેલ બન્યું છે.

રજૂઆતોનું પરિણામ શૂન્ય: ગ્રામજનો દ્વારા છેલ્લા એક મહિનાથી રોડ ખાતાના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ખાડો પૂરવાની તસ્દી લેવામાં આવી નથી

More Read

પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત

શું તંત્ર કોઈનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ટર્નિંગ પર ભુવો હોવાથી રાત્રિના સમયે અકસ્માતનો ભય સૌથી વધુ રહે છે. વારંવારની રજૂઆત છતાં અધિકારીઓ કેમ જાગતા નથી તે એક મોટો પ્રશ્ન છે. જો સત્વરે આ ભુવો પૂરવામાં નહીં આવે પણ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ..

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એટ્રોસિટી કેસમાં સુખદ સમાધાન!
Next Article દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

રાધનપુરના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video