ભારતીય સ્ટેટ બેન્ક હારીજ શાખા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ હારીજ ને મેડિકલ સાધનો એનાયત કરવામાં આવ્યા.

કેપિટલ મેસેજ, ન્યુઝ
ભારતીય સ્ટેટ બેન્ક હારીજ શાખા દ્વારા તારીખ 9 /4 /2026 ના રોજ CSR (corporate soczial responsibility ) scheme અંતર્ગત કાર્યક્રમ રાખવામાં યોજાયો જેમાં SBI હારીજ શાખા ના મેનેજર વિજયભાઈ વ્યાસ ના વરદ હસ્તે એક લાખ રૂપિયાના મેડિકલ સાધનો જેમાં strecher, medicine trolly ,and aeroplane chair તાલુકા આરોગ્ય કચેરી અડિયા માં એનાયત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર મિતલબેન ચૌધરી
તેમજ મેડિકલ ઑફિસર ,તથા આરોગ્ય સ્ટાફ દ્વારા હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો.કાર્યક્રમ નું સંચાલન phc ફાર્માસીસ્ટ નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.
