Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમ યોજાયો
ગુજરાત

રાધનપુર કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમ યોજાયો

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 6:23 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમ યોજાયો

નવી શૈક્ષણિક સફરની શરૂઆત સાથે વિદ્યાર્થીઓને કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ અને તકો અંગે કરાયા માહિતગાર

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

Capital message 

રાધનપુર: હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુર ખાતે શનિવારે બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-૧માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત ડૉ. ચિરાગ વી. રાવલ દ્વારા શ્લોકગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ નવા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરનો પરિચય આપવામાં આવ્યો હતો. આચાર્ય ડૉ. ઠક્કરે વિદ્યાર્થીઓને સંબોધતા કોલેજના નીતિ-નિયમો, શૈક્ષણિક માળખું, સમયપત્રક, અભ્યાસક્રમ, શિસ્ત તેમજ શિક્ષણ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે વ્યક્તિત્વ વિકાસ, સમયનું મહત્વ અને કારકિર્દી ઘડતર માટે ઉપલબ્ધ તકોનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

More Read

NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું

કાર્યક્રમ દરમિયાન કોલેજના વિવિધ વિભાગોના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને સાહિત્યિક પ્રવૃત્તિઓ, વ્યાખ્યાનમાળા, વિમેન સેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્ટડી સેન્ટર, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, ઉદિશા ક્લબ, સંધાન કાર્યક્રમ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સપ્તધારા, NAAC અને IQACની કામગીરી, કોલેજનું વાર્ષિક અંક, સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર, ઈનોવેશન ક્લબ, એન્ટી રેગિંગ સેલ, નવી શિક્ષણ નીતિ–૨૦૨૦, ફિનિશિંગ સ્કૂલ, એનસીસી, એનએસએસ, રમતગમત, કારકિર્દી માર્ગદર્શન, ટેલી એકાઉન્ટિંગ, બેઝિક કોમ્પ્યુટર કોર્સ, સ્કોપ યોજના તેમજ વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત જીવનમૂલ્યો, મહિલા સશક્તિકરણ, વ્યક્તિત્વ વિકાસ અને સમાજ પ્રત્યેની જવાબદારી જેવા વિષયો પર પણ વિદ્યાર્થીઓને દ્રષ્ટાંતો સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી તેઓ અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ તરફ આગળ વધી શકે.

કાર્યક્રમનું સફળ આયોજન કોમર્સ વિભાગના અધ્યાપક ડૉ. ચિરાગ વી. રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ પણ તેમણે જ કરી હતી.

આ અભિમુખતા કાર્યક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને તમામ અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓને કોલેજના શૈક્ષણિક વાતાવરણ, વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધ તકો અંગે માહિતગાર કરી તેમની નવી શૈક્ષણિક સફરને આત્મવિશ્વાસપૂર્ણ બનાવવાનો રહ્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુર કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમ યોજાયો
Next Article 30/06/2026 Capital Message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Home » News » રાધનપુર કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમ યોજાયો
ગુજરાત

રાધનપુર કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમ યોજાયો

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 6:23 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમ યોજાયો

નવી શૈક્ષણિક સફરની શરૂઆત સાથે વિદ્યાર્થીઓને કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ અને તકો અંગે કરાયા માહિતગાર

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક ડૉ. દાનેશ મોદીનું પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ બિનરહેણાક મકાનોની સફાઈ
ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ
શેઠ એમ. એન. હાઇસ્કુલ ‘રાષ્ટ્રીય સમૂહગાન’ સ્પર્ધામાં અવ્વલ નંબરે

રાધનપુર: હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુર ખાતે શનિવારે બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-૧માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત ડૉ. ચિરાગ વી. રાવલ દ્વારા શ્લોકગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ નવા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરનો પરિચય આપવામાં આવ્યો હતો. આચાર્ય ડૉ. ઠક્કરે વિદ્યાર્થીઓને સંબોધતા કોલેજના નીતિ-નિયમો, શૈક્ષણિક માળખું, સમયપત્રક, અભ્યાસક્રમ, શિસ્ત તેમજ શિક્ષણ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે વ્યક્તિત્વ વિકાસ, સમયનું મહત્વ અને કારકિર્દી ઘડતર માટે ઉપલબ્ધ તકોનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન કોલેજના વિવિધ વિભાગોના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને સાહિત્યિક પ્રવૃત્તિઓ, વ્યાખ્યાનમાળા, વિમેન સેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્ટડી સેન્ટર, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, ઉદિશા ક્લબ, સંધાન કાર્યક્રમ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સપ્તધારા, NAAC અને IQACની કામગીરી, કોલેજનું વાર્ષિક અંક, સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર, ઈનોવેશન ક્લબ, એન્ટી રેગિંગ સેલ, નવી શિક્ષણ નીતિ–૨૦૨૦, ફિનિશિંગ સ્કૂલ, એનસીસી, એનએસએસ, રમતગમત, કારકિર્દી માર્ગદર્શન, ટેલી એકાઉન્ટિંગ, બેઝિક કોમ્પ્યુટર કોર્સ, સ્કોપ યોજના તેમજ વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સફળ ઉદ્યોગપતિ બી.કે. પટેલનું થયું વિશિષ્ટ સન્માન
રાધનપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્કોપ પરીક્ષાનું આયોજન
પાટણમાં PM મોદીના જન્મદિવસઍ અનોખી રીતે શુભેચ્છા…
રાધનપુર-વરાણા માર્ગ પર ભાભર-ઝાલોદ બસનો અકસ્માત

આ ઉપરાંત જીવનમૂલ્યો, મહિલા સશક્તિકરણ, વ્યક્તિત્વ વિકાસ અને સમાજ પ્રત્યેની જવાબદારી જેવા વિષયો પર પણ વિદ્યાર્થીઓને દ્રષ્ટાંતો સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી તેઓ અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ તરફ આગળ વધી શકે.

કાર્યક્રમનું સફળ આયોજન કોમર્સ વિભાગના અધ્યાપક ડૉ. ચિરાગ વી. રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ પણ તેમણે જ કરી હતી.

આ અભિમુખતા કાર્યક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને તમામ અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓને કોલેજના શૈક્ષણિક વાતાવરણ, વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધ તકો અંગે માહિતગાર કરી તેમની નવી શૈક્ષણિક સફરને આત્મવિશ્વાસપૂર્ણ બનાવવાનો રહ્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક
Next Article રાધનપુર કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા (ઓરિએન્ટેશન) કાર્યક્રમ યોજાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

વિરમગામ, બેચરાજી, મોઢેરા અને ચાણસ્મા રોડનો ફોરલેન વાઈડનીંગ કાર્ય આગળ વધી રહ્યું છે

રાધનપુર-સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.

પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ૦૮/૦૨/૨૬ થી ૧૫/૦૨/૨૬ સુધી સ્વદેશી મેળો યોજાશે

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણમાં “પરીક્ષા આત્મબળ નો ઉત્સવ “કાર્યક્રમ યોજાયો.

03/02/2026 Capital message Newspaper

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયે નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ

ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

Related News
ગુજરાત

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું

ગુજરાત

રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ

ગુજરાત

સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬

ગુજરાત

શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

ગુજરાત

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video