Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પી.પી.જી. હાઇસ્કૂલમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ઉજવણી
ગુજરાત

પી.પી.જી. હાઇસ્કૂલમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ઉજવણી

Rajeshkumar Jadav
Last updated: June 26, 2026 8:45 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કુલમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો.         

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત ત્રીજા દિવસે પાટણ શહેરની ખૂબ નામાંકિત શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં હમેંશા અગ્રેસર એવી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી. આર.પટેલ ઉ.મા.શાળા પાટણમાં ખૂબ હર્ષોલ્લાસભર અને થોડા અલગ અંદાજથી કાર્યક્રમ યોજાયો હતો.

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

આ પ્રસંગે ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગાંધીનગર સચિવ લોચન સહેરા,લાયઝન અધિકારી તથા પ્રાંત અધિકારી પાર્થ ગૌસ્વામી , કેમ્પસ સંચાલક ડૉ.જય ધ્રુવ , શ્રમ અને રોજગાર અધિકારી પાટણ, રૂટ લાયઝન CRC હરેશભાઈ પટેલ, વોર્ડ સભ્યો રોહિતકુમાર પટેલ , રેણુકાબેન દરબાર ,SMDC સભ્યો વિનોદભાઈ સુથાર, લક્ષ્મણભાઈ યોગી ઉપરાંત મોટી સંખ્યામાં વાલીગણની ઉપસ્થિતિ રહી હતી.

છેલ્લા 2 દાયકામાં શાળાના ગુણવત્તાસભર શિક્ષણ સ્વાવલંબી તથા નવચાર-સ્ટાર્ટઅપ પર રાજય સરકારનો વધુ ભાર : સચિવ લોચન સહેરા …

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

પધારેલ અધિકારીગણ તમામ મહેમાનઓનું સુખડ તિલક અને સુંદર પર્યાવરણ સંદેશ હેતુસર કુંડાસહ છોડ આપીને ભાવભીનો સત્કાર કરવામાં આવ્યો. દિપ પ્રાગટય બાદ શાળાના આચાર્ય ડૉ.ઝેડ.એન.સોઢા દ્વારા શાબ્દિક સ્વાગત તથા શાળાની ટૂંકી ઝલકમાં શ્રેષ્ઠ શાળા પુરસ્કાર , ચાર રાજ્ય અને એક રાષ્ટ્ર પુરસ્કૃત શિક્ષક ગણ, તમામ સરકારી યોજનાઓ નમો લક્ષ્મી, નમો સરસ્વતી,NMMS, CET , SSE,TST નો શાળા ચિતાર આપવામાં આવેલ તથા ડ્રોપ આઉટ સર્વેથી માંડીને તમામ વિધાર્થી લક્ષી કામગીરી તથા શાળાના લક્ષ્યાંકો ની વિગતવાર વાત મુકેલ. ત્યારબાદ સચિવ લોચન સહેરા ની તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં નવીન પ્રવેશ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને તથા શુભેચ્છાઓ પાઠવી તથા શાળા પરિવાર દ્વારા નવીન પ્રવેશ પામેલ તમામ ધોરણ 9 અને 11 ના વિધાર્થીઓને કીટ અર્પણ અને ગુલાબની પુષ્પ પાંદડી વર્ષા થકી સ્વાગત કરી ઉષ્માભેર આવકાર્યા હતા. આ પ્રસંગે વિધાર્થીઓ , વાલીઓ અને શિક્ષકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ શાળામાં વિશેષ સિધ્ધિ NMMS, જ્ઞાન સાધના , SSC/HSC પ્રથમ, રાજ્ય કક્ષાએ અવ્વલ બદલ સન્માનિત કરવામાં આવેલ, શાળાના શિક્ષિકા મનીષાબેને શાળાને એક સ્માર્ટ વર્ગ અનુદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા.

પ્રગતિના પ્રવેશોત્સવ 2026માં સચિવ લોચન સહેરા જણાવ્યું હતું કે, શિક્ષણ એ પાયાની કેળવણી છે. દેશમાં અભ્યાસ કરીને અન્ય દેશમાં કે રોજગારી ક્ષેત્રમાં આગળ વધવા માટે ઇનોવેટિવ અને વોકેશનલ ટ્રેડ પણ એટલા જ મહત્વના છે આવનાર વિકસિત ભારત 2047 ના સાચા સાક્ષી આપ બનવાના છો ત્યારે આપ સૌ સારા શિક્ષણ સાથે આગળ ધપો. છેલ્લા બે દાયકામાં રાજ્યમાં શાળા છોડનાર વિદ્યાર્થીઓનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ નિયમિત અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપી હતી.

SMDC સભ્યો,વાલીઓ, સ્થાનિક આગેવાનો અને શાળા પરિવારના સૌ સ્ટાફ સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

કાર્યક્રમના અંતે સચિવ, પ્રાંત અધિકારી, કેમ્પસ સંચાલક ડૉ.જય ધ્રુવ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ શાળા પરિસર મુલાકાત અને શાળા રિપોર્ટ કાર્ડ અને શાળાની વિશેષ બાબતોની માહિતી મેળવી હતી ઉપરાંત વોકેશનલ શિક્ષણ પર ભાર મૂકવા ધ્યાન દોરેલ. સમગ્ર કાર્યક્રમના કન્વીનર તરીકેની જવાબદારીનું વહન મહેશભાઈ ઠાકોર તથા મનિષાબેન ખત્રીએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય, શાળા કોર્ડિનેટર, બને સુપરવાઈઝર , તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફનને કેમ્પસ સંચાલક ડો.જય ધ્રુવ એ આભાર વ્યક્ત કરી તમામ સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 23/06/26 Capital Message Newspaper
Next Article મહોરમ નિમિત્તે રાધનપુરમાં ગરીબ દર્દીઓને ફ્રૂટ કિટનું વિતરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video