Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત તત્વધાનમાં ‘સેતુ’ કાર્યક્રમ નું આયોજન કરાયું
ગુજરાત

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત તત્વધાનમાં ‘સેતુ’ કાર્યક્રમ નું આયોજન કરાયું

Rajeshkumar Jadav
Last updated: February 20, 2026 10:48 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત તત્વધાનમાં ‘સેતુ’ કાર્યક્રમ નું આયોજન કરાયું 

કેપિટલ મેસેજ, ન્યુઝ

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત તત્વધાનમાં ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત “સેફ, હેલ્ધી એન્ડ ઇન્ક્લુસિવ સ્પેસીસ” વિષયક જેન્ડર સેન્સિટાઈઝેશન, ન્યુટ્રિશન અને POSH અંગે જાગૃતિ કેળવવા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલા તથા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ટી. એસ. જોશીની પ્રેરણાથી સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં જેન્ડર રિસોર્સ સેન્ટર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારનો સહયોગ રહ્યો હતો.

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

કાર્યક્રમના અધ્યક્ષ અને સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેએ સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું કે ભારતીય પરંપરામાં પુરુષ અને પ્રકૃતિ તથા અર્ધનારેશ્વરની વિભાવના યુગો પુરાણી છે, જેમાં સ્ત્રી-પુરુષનું સ્થાન દરેક ક્ષેત્રમાં સમતોલ છે. સેમિનારમાં નિષ્ણાત વક્તાઓમાં જેન્ડર રિસોર્સ સેન્ટરના મહેન્દ્રભાઇ મકવાણા, મનોવૈજ્ઞાનિક શૈલેન્દ્રકુમારી ઝાલા તથા ન્યુટ્રિશન એક્સપર્ટ ભરતભાઇ ગોઠી દ્વારા લિંગ સંવેદનશીલતા, પોષણનું મહત્વ તેમજ કાર્યસ્થળે મહિલાઓ પ્રત્યેના યૌન ઉત્પીડન નિવારણ (POSH) અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સુરક્ષિત સ્ત્રી, સ્વસ્થ યુવા અને શક્તિશાળી સમાજ તે સેમિનારનો મુખ્ય સંદેશ રહ્યો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી નિષ્ણાતોએ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને સંવેદનશીલતા વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સફળ રહ્યો હતો. ડૉ. ઋચા બ્રહ્મભટ્ટ, ડૉ. રૂપમ ઉપાધ્યાય તથા કુ. દેવાંગી સાંડેસરાએ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંયોજન કર્યું.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સમી શહેરમાં ગટર સમસ્યા યથાવત : વર્ષોથી ગંદા પાણીમાં જીવતા નાગરિકો, તંત્ર સામે આક્રોશ વધ્યો
Next Article ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા મુનશીના પાત્રોને શબ્દદેહે પ્રગટ કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video