Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
ગુજરાત

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી

Rajeshkumar Jadav
Last updated: March 28, 2026 11:04 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી

કેપિટલ મેસેજ, ન્યુઝ

ડભોઇ એક તરફ જ્યારે નેતાઓ ડિજિટલ ઇન્ડિયા અને સર્વાંગી વિકાસની ગુલબાંગો પોકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડભોઇના મહુડી ભાગોળ અને ટીંબી ફાટક વિસ્તારમાં આવેલું સ્મશાન તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની રહ્યું છે. આશરે 1000 જેટલા મકાનોની વસ્તી વચ્ચે આવેલું આ સ્મશાન આજે પોતે જ ‘મરણ પથારીએ’ હોય તેવી હાલતમાં છે.

More Read

ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી
રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો

સ્મશાનની કફોડી હાલત: મુખ્ય મુદ્દાઓ જર્જરિત બાંધકામ: સ્મશાનના પાયા સડી ગયા છે અને સ્લેબમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે સગડીનો અભાવ: નવાઈની વાત તો એ છે કે અહીં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે યોગ્ય સગડી પણ નથી. મજબૂરીમાં મૃતદેહને જમીન પર રાખીને સળગાવવો પડે છે, જે અત્યંત આઘાતજનક છે ગંદકી અને ઝાડી-ઝાંખરા: સ્મશાનમાં ચારે તરફ કચરાના ઢગલા અને ગાંડા બાવળોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને બેસવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી.રહેવાસીઓનો આક્રોશ: સ્થાનિકોનું કહેવું છે કે, “શહેરમાં ગંદકી વચ્ચે જીવ્યા તો ખરા, પણ શું મર્યા પછી પણ ગંદકીના ઢગલા પર જ સૂવાનું નેતાઓ સામે વેધક સવાલ વિકાસની વાતો કરતા ડભોઇના નેતાઓને જનતા સવાલ કરી રહી છે કે, શું મહુડી ભાગોળ વિસ્તારના લોકો માટે આ જ વિકાસ છે? સ્મશાનની આ દયનીય સ્થિતિ જોતા એવું લાગે છે કે તંત્રને માત્ર મત મેળવવામાં રસ છે, લોકોની મૂળભૂત સુવિધાઓમાં નહીં હવે જોવાનું એ રહ્યું કે

શું વહીવટી તંત્ર જાગશે શું આ સ્મશાનનું રિપેરિંગ કરવામાં આવશે કે નવું સ્મશાન બનાવીને લોકોને આ નરક જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવવામાં આવશે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી,ડભોઈ

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Next Article ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

ગુજરાત

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

ગુજરાત

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video