Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક

Rajeshkumar Jadav
Last updated: July 21, 2026 7:36 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

એ.સી.બી.ની સફળ ટ્રેપ,

ફરીયાદી: એક જાગૃત નાગરિક

 

આરોપી:-જય દિનેશ કુલકર્ણી, ઉ.વ. ૩૩, નોકરી- જૂનિયર કલાર્ક, વર્ગ- ૩, ટેક્ષ મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ

 

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

લાંચની માંગણીની રકમ:-

રૂા.૨,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ:-

More Read

રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો
હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

રૂા.૨,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ:-

રૂા.૨,૦૦૦/-

ટ્રેપની તારીખ:-

તા.૨૦/૦૭/૨૦૨૬

ગુનાનુ સ્થળ:-

More Read

એ.સી.બી.ની સફળ ડિકોય ફરિયાદી
એ.સી.બી. સફળ ટ્રેપ (ટ્રોલ ફ્રી ૧૦૬૪)
ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.
ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

એ.એમ.સી,સ્ટાફ કેન્ટીન, દાણાપીઠ, અમદાવાદ.

ટુંક વિગત:-

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના મકાનના ટેક્ષબિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરવા સારૂ ટેક્ષ વિભાગ, એ.એમ.સી., દાણાપીઠ ખાતે અરજી આપેલ. જે અન્વયે આ કામના આરોપી જય દિનેશ કુલકર્ણી, નોકરી- જૂનિયર કલાર્ક, વર્ગ- ૩, ટેક્ષ મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ નાઓએ ફરિયાદીની ઓફિસે જઈ અરજી મંજૂર કરવા માટે લાંચના રૂા.૫,૦૦૦/- ની માંગણી કરેલ. જે પૈકી રૂા.૩,૦૦૦/- ફરિયાદીની ઓફિસમાં લઈ લીધેલ અને બાકીના રૂા.૨,૦૦૦/- બે ચાર દિવસમાં આપવા માટે જણાવેલ પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એ.સી.બી. નો સંપર્ક કરી, આજરોજ ફરીયાદ આપતા ફરિયાદીની ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવતા, આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના રૂપિયા ૨,૦૦૦/- સ્વીકારી, સ્થળ પર પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબત.

ટ્રેપીંગ ઓફીસર:-

વી.ડી.ચૌધરી

પો.ઇન્સ.અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે

સુપર વિઝન અધિકારી:-

એમ.એચ.પુંવાર

મદદનીશ નિયામક

એ.સી.બી.અમદાવાદ એકમ

ઈન્ચાર્જ અધિકારી:-

હરેશ મેવાડા

નાયબ નિયામક

એ.સી.બી. અમદાવાદ.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો
Next Article સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક

ક્રાઈમ

પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.

ક્રાઈમ

પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video