Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સમી :ચાર મહિનાથી ફરાર પ્રોહિબિશનના ગુનાનો આરોપી સમી પોલીસના હાથે ઝડપાયો
ગુજરાત

સમી :ચાર મહિનાથી ફરાર પ્રોહિબિશનના ગુનાનો આરોપી સમી પોલીસના હાથે ઝડપાયો

Rajeshkumar Jadav
Last updated: July 8, 2026 9:53 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સમી :ચાર મહિનાથી ફરાર પ્રોહિબિશનના ગુનાનો આરોપી સમી પોલીસના હાથે ઝડપાયો

શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં કોર્ટના વોરંટ આધારે કાર્યવાહી, આરોપીને આગળની કાર્યવાહી માટે શંખેશ્વર પોલીસને સોંપાયો

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ
રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!

Capital message 

સમી : પાટણ જિલ્લામાં નાસતા-ફરતા અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે રાધનપુર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક કૃણાલસિંહ એલ. પરમારના માર્ગદર્શન હેઠળ સમી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. જાડેજા અને તેમની ટીમ નાસતા-ફરતા આરોપીઓની શોધખોળમાં હતી.

More Read

ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન

દરમિયાન બાતમીના આધારે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર ચાલતા આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા શિવાજી સોલંકી (રહે. કુંપટ, તા. ડીસા, જી. બનાસકાંઠા) ને તા. 5 જુલાઈ, 2026ના રોજ સમી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી સામે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116બી, 81 અને 83 હેઠળ ગુનો નોંધાયેલ હતો. આરોપી લાંબા સમયથી ફરાર હોવાથી શંખેશ્વર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ-72 મુજબ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

સમી પોલીસે કોર્ટના વોરંટના આધારે આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે શંખેશ્વર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

આ સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. જાડેજા, એએસઆઈ અરવિંદભાઈ પેથાભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ પરબતભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતજી કુંવરજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સુજાનપુર ખાતે પ્રાકૃતિક ખેતી અને ખરીફ પાક અંગે કિસાન ગોષ્ઠિ યોજાઈ
Next Article ચાણસ્મા : ધિણોજ નજીક રેતી પ્લાન્ટ પર કરંટ લાગતાં ટ્રકચાલકનું કરુણ મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

ગુજરાત

ભરતભાઈ ચાવડા જિલ્લા કિસાન મોરચા મંત્રી બન્યા

ગુજરાત

રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી

ગુજરાત

ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video