Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » કલોલ ના ધાનજ ગામમાં ભુવાની ધતિંગલીલા નો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા.
ક્રાઈમ

કલોલ ના ધાનજ ગામમાં ભુવાની ધતિંગલીલા નો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા.

Rajeshkumar Jadav
Last updated: June 20, 2026 7:32 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

કલોલ ના ધાનજ ગામમાં ભુવાની ધતિંગલીલા નો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા.                         

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

ભુવાની પાંચ વર્ષની ભુવાની પાંચ વર્ષની કપટ લીલા બંધ કરાવતું જાથા.

More Read

એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
એ.સી.બી ની સફળ ટ્રેપ ફરીયાદી:એક જાગૃત નાગરીક
પાટણમાં ₹398 કરોડના સાયબર રેકેટનો પર્દાફાશ,14 ઝડપાયા

પૂર્વજ/ પિતૃ બેસાડવાના નામે લોકોમાં ભ્રમ ફેલાવતો ભૂવો.

ભુવા જયેશ પ્રજાપતિએ કબુલાતનામુ આપી લોકોની માફી માગી લીધી.

ભુવાના સમર્થકો પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા.

More Read

સમી તાલુકાના માંડવી સીમમાં નીલગાયોના શિકારથી ખળભળાટ
ડોક્ટર પાસેથી 25 લાખની ખંડણી કેસમાં નથવાણી દંપતીને આગોતરા જામીન
અબોલજીવને ઝેર આપતા જીવદયા પ્રેમીઓમાં રોષ
રાજુલા તાલુકાના ડુંગર ગામે લીલાપીર બાપુની મજાર ખાતે ચોરીની ઘટના

વિજ્ઞાન જાથાનો 1288 મો સફળ પર્દાફાસ.

જાથાએ પોલીસ તંત્ર એસ.પી.નો આભાર માન્યો.

વકીલ,નગર સેવકે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો.

અમદાવાદ : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનેજ ગામે ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષથી ધતિંગ લીલા આચારતો ભુવો જયેશ નટવરલાલ પ્રજાપતિ નો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલોલ પોલીસ સ્ટેશનની મદદથી 1288 મો સફળ પર્દાફાસ કર્યો હતો. પોલીસ સ્ટેશને ભુવાના સમર્થકો ઉમટી પડતા પોલીસે લાલ આખ કરવાની ફરજ પડી હતી. ભુવાએ શરણાગતિ સ્વીકારી ક્બુલાત નામું આપી લોકોની માફી માંગી લીધી હતી. બનાવની વિગત પ્રમાણે ધાનજ ગામમાં પોતાના ઘરમાં સિકોતેરમાં ,નાગદેવતા , ગોગા મહારાજ નો સ્થાપન કરી ભુવો જયેશ નટવરલાલ પ્રજાપતિ સેવા પૂજા સાથે ભુવા પણું કરતો હતો.દર પાંચમ ના દિવસે સવારે 10 થી બપોર સુધી પાટ નાખી દાણા જોવાનું કામ કરતો હતો. દુઃખી લોકો જોવડાવા આવતા હતા. ભુવો પિતૃનું સ્થાપન અને પૂર્વજનુ સ્થાપન કરાવી ભ્રમમાં નાખી ગુમરાહ કરતો હતો.લોકોની જુદી જુદી સમસ્યાઓનું નિરાકરણ કરતો હતો. જે લોકોને સારું થયું ન હતું.તેઓએ વિજ્ઞાન જાથાને પોતાની આપ વીતી જણાવી હતી અને ઢોંગીનો પર્દાફાસ કરવાની વાત મૂકી હતી.

સિધ્ધપુર પાટણના ભોગ બનેલ વૃદ્ધે પોતાની આપવીતી જણાવતા જાથાએ પર્દાફાસ કરવાનું નકી કર્યું હતું.જાથા ના ચેરમેન એડવોકેટ જ્યંત પડ્યાંયે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી પોલીસ બંદોબસ્ત ની માંગણી કરી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.ગઢવીને સુચના મોકલી હતી.રાજકોટ થી જાથા ના જ્યંત પંડ્યા ના વડપણ હેઠણ રોમિત રાજદેવ ,ગુલાબસિંહ ચૌહાણ ,સાહિલ રાજદેવ , ભક્તિબેન રાજગોર ,ભાનુબેન શેઠિયા સહિત સ્થાનિક કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ત્યાં પોલીસ ના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બળદેવભાઈ, ,નીતિનભાઈ પ્રવીણભાઈ ,ભદ્રેશસિંહ ઘનશ્યામસિંહ ,વાલજીભાઈ દેવરાજભાઈ ,સુનિલ હરીચંદ્ર ,અનવરભાઈ લાડભાઈ ,હર્ષિદાબેન ભરતગિરિ બંદોબસ્ત માટે તૈયાર હતા. પોલીસ કાફલા સહિત જાથાની ટીમ માતાજીના મઢે તથા ખેતરે પહોંચી ત્યાં જ્યંત પંડ્યાએ પરિચય આપી ધતિંગલીલા કપટલીલા બંધ કરાવવા આવ્યા છીએ.પિતૃનુ બેસાડવું અને દાણા જોવા કાનુની અપરાધ છે. તેની સમજ આપી પોલીસ સ્ટેશને આવવા જણાવ્યું હતું. પોલીસ સ્ટેશને ભુવો ભાંગી પડ્યો હતો. તેને ભૂલ કબૂલી કબૂલાતનામું આપવા તૈયાર થઈ ગયો હતો.માફી નામું આપી લોકોની જાહેર માફી માંગી કાયમી બંધ ની જાહેરાત કરી દીધી હતી. વકીલ અને નગર સેવક વચ્ચે આવતા મામલો થાળે પડ્યો હતો. જાથાએ પોલીસ સ્ટેશન અને એસ.પી.નો આભાર માન્યો હતો.

More Read

એટ્રોસિટી કેસમાં સુખદ સમાધાન!
સાંતલપુરના હથિયાર કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.એ દબોચ્યો
સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો
સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
Next Article મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

નગરપાલિકા-પોલીસે મળીને ઉજવ્યો યોગ દિવસ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

ક્રાઈમ

ડભોઈ તાલુકાના પુડા ગામે બનાવ બન્યો

ક્રાઈમ

પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.

ક્રાઈમ

ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા

ક્રાઈમ

પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video