Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » વરસાદી કાંસમાં નાગ-નાગિનની પ્રણયક્રીડા જોવા લોકો ઉમટ્યા
ગુજરાત

વરસાદી કાંસમાં નાગ-નાગિનની પ્રણયક્રીડા જોવા લોકો ઉમટ્યા

Rajeshkumar Jadav
Last updated: May 17, 2026 2:24 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

વરસાદી કાંસમાં નાગ-નાગિનની પ્રણયક્રીડા જોવા લોકો ઉમટ્યા

ડભોઈ શહેર વડોદરી ભાગોળ વિસ્તારમાં અદ્ભુત નજારો વરસાદી કાંસમાં નાગ-નાગિનની પ્રણયક્રીડા જોવા લોકોના ટોળેટોળાં ઉમટ્યા

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

Capital message 

ડભોઈ સામાન્ય રીતે ફિલ્મોના પડદા પર કે વન્યજીવ ચેનલોમાં જોવા મળતા દ્રશ્યો જ્યારે હકીકતમાં લોકવસ્તીની વચ્ચે જોવા મળે ત્યારે કુતૂહલ સર્જાવું સ્વાભાવિક છે. આવો જ એક આશ્ચર્યજનક અને રોમાંચક નજારો આજે ડભોઈ શહેરમાં જોવા મળ્યો હતો જ્યાં ધોળા દિવસે એકસાથે નાગ અને નાગિન જોડીમાં જોવા મળ્યા હતા.

જાહેરમાં જોવા મળી

More Read

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત
ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ
પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

નાગ-નાગિનની મસ્તી

મળતી વિગતો મુજબ ડભોઈ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન વડોદરી ભાગોળ નજીક આવેલી વરસાદી કાંસ (ગટર/નાળા)માં આજે અચાનક નાગ અને નાગિનનું એક જોડું આવી ચડ્યું હતું આ નાગ-નાગિન આસપાસની કોઈ પણ હલચલથી બેખબર બનીને પોતાની જ ધૂનમાં, એકબીજા સાથે ગૂંથાઈને પ્રણયક્રીડા (મસ્તી) કરી રહ્યા હતા.રૂપવાણી ફિલ્મી દ્રશ્ય જેવો માહોલ સર્જાયો સામાન્ય રીતે આવા દ્રશ્યો જંગલ વિસ્તારમાં અથવા ગ્રામ્ય સીમમાં વનવગડામાં જોવા મળતા હોય છે. શહેરી વિસ્તારના મુખ્ય માર્ગ નજીક આવો અદ્ભુત નજારો ભાગ્યે જ જોવા મળે છે. વડોદરી ભાગોળ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારની બાજુમાં જ આ દ્રશ્ય સર્જાતા, રસ્તેથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોની નજર તેના પર પડી હતી.લોકોના ટોળેટોળાં જામ્યા, લોકોમાં આશ્ચર્ય જોતજોતામાં આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરી ગઈ હતી અને નાગ-નાગિનની આ અનોખી જુગલબંદીને જોવા માટે લોકોના લોકટોળાં એકઠા થઈ ગયા હતા. સામાન્ય રીતે સાપને જોઈને ભાગી જતાં લોકો આજે આ નજારો જોઈને અચંબો પામી ગયા હતા. નવાઈની વાત એ હતી કે, આસપાસ આટલી મોટી સંખ્યામાં માનવ મેદની એકઠી થઈ હોવા છતાં અને લોકો હોબાળો કરતા હોવા છતાં, નાગ-નાગિન પોતાની મસ્તીમાં જ મગન રહ્યા હતા અને લાંબો સમય સુધી ત્યાં જ જોવા મળ્યા હતા.

સ્થાનિકો માટે આ દ્રશ્ય કુતૂહલની સાથે સાથે ભારે આશ્ચર્યનો વિષય બન્યું હતું અનેલોકોએ આ દુર્લભ નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં પણ કેદ કર્યો હતો.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાસાયણિક ખાતરના સમતોલ ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન યોજાયું
Next Article મીડિયાના અહેવાલ બાદ ફાટક ઓવરબ્રિજનું કામ શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

16/06/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.

ગુજરાત

યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

ગુજરાત

પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના

ગુજરાત

પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..

ગુજરાત

સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video