Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ભરૂચમાં ગેરકાયદે સિલિકા પ્લાન્ટનો આતંક: 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત!
ગુજરાત

ભરૂચમાં ગેરકાયદે સિલિકા પ્લાન્ટનો આતંક: 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત!

Rajeshkumar Jadav
Last updated: May 8, 2026 8:22 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

ભરૂચમાં ગેરકાયદે સિલિકા પ્લાન્ટનો આતંક: 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત! 

કેપિટલ મેસેજ ન્યુઝ 

Capital message

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના!

More Read

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

તંત્રની રહેમનજર હેઠળ અથવા પરવાનગી વગર ચાલતા સિલિકા વોશિંગ પ્લાન્ટના લીધે આજે એક નિર્દોષ પરિવારે પાયમાલ થવાનો વારો આવ્યો છે. સિલિકા પ્લાન્ટ માં ટ્રકની અડફેટે આવતા 5 વર્ષની નાની બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે બાળકો અને એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

જિલ્લા પ્રશાસનને નમ્ર વિનંતી:

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં, આવા પ્લાન્ટ્સ હજુ પણ કેમ કાર્યરત છે? નિર્દોષ નાગરિકોના જીવ લેતા આવા ગેરકાયદે પ્રોજેક્ટ્સને તાત્કાલિક અસરથી ‘ક્લોઝર ઓર્ડર’ આપી હંમેશા માટે બંધ કરાવવામાં આવે તેવી ભરૂચની જનતાની માંગ છે.

More Read

શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો
પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના
પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સાંતલપુરના હથિયાર કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.એ દબોચ્યો
Next Article રાધનપુરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસનું મેગા ટ્રાફિક ડ્રાઇવ-
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

ગુજરાત

રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી સામે ગંભીર સવાલો

ગુજરાત

ભારતીય સેનામાં અગ્નિવીર બનવા ઇચ્છુક યુવાનો માટે પાટણમાં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video