Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સાંતલપુરના હથિયાર કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.એ દબોચ્યો
ક્રાઈમ

સાંતલપુરના હથિયાર કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.એ દબોચ્યો

Rajeshkumar Jadav
Last updated: May 8, 2026 6:13 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સાંતલપુરના હથિયાર કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.એ દબોચ્યો

પાટણ એસ.ઓ.જી.ની ત્વરિત કાર્યવાહી : ઉંઝા ત્રણ રસ્તા પાસેથી ઝડપાયો આરોપી, અગાઉ પણ આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવણી

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

Capital message 

પાટણ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાન હેઠળ એસ.ઓ.જી. શાખા પાટણે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હથિયારના ગુનામાં ફરાર ચાલતા આરોપીને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી મુજબ સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ અને ગુનેગારોની શોધખોળમાં હતી.

More Read

રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો

તે દરમિયાન એસ.ઓ.જી.ને ખાનગી અને વિશ્વસનીય બાતમી મળી હતી કે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી મળી આવતા પોલીસે બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

ઝડપાયેલ આરોપીની ઓળખ સુમાર મોડજી સિંધી, રહે. રાણીસર તા. સાંતલપુર જી. પાટણ તરીકે થઈ છે. આરોપી સામે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયેલ હતો અને તે લાંબા સમયથી ફરાર હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં વારાહી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જ્યારે વર્ષ ૨૦૨૪માં પણ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે. આરોપી સામે વારંવાર હથિયાર સંબંધિત ગુનાઓ નોંધાતા પોલીસ વધુ પૂછપરછ ચલાવી રહી છે.

આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.સોલંકી, પી.એસ.આઈ. એ.પી.ઠાકોર, અ.હેડ કોન્સ્ટેબલ પ્રવિણદાન લક્ષ્મણદાન, અ.પો.કો. દિનેશકુમાર રત્નાભાઈ તથા અ.પો.કો. જગદીશકુમાર નવીનભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.પાટણ એસ.ઓ.જી.ની આ કામગીરીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા દિશામાં મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ગ્રામજનો: ઉભરાતી ગટરો વચ્ચે જીવવા મજબૂર!
Next Article ભરૂચમાં ગેરકાયદે સિલિકા પ્લાન્ટનો આતંક: 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક

ક્રાઈમ

પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.

ક્રાઈમ

પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video