16 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત ટેમ્પામાં કચરું નાખતા યુવકને લાગ્યો કરંટ

ડભોઇ તાલુકાના શિરોલા ગામે 16 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત ટેમ્પામાં કચરું નાખતા સમયે યુવકને લાગ્યો કરંટ પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ મૃતક કમલેશ ભગોરા દાહોદ જિલ્લાનો રહેવાસી
કેપિટલ મેસેજ, ન્યુઝ
યુવકના મૃતદેહને પી એમ અર્થે ખસેડાયો બાળમજુરી કરાવનાર માલિક સામે પોલીસે શરૂ કરી તપાસડભોઈ તાલુકાના શિરોલા ગામની સીમમા, કમલેશભાઈ રવજીભાઈ પટેલ નાઓએ દાણે રાખેલ ખેતરમા બનેલ છે. ,ડભોઈ મુકેશભાઈ છીનીયાભાઈ ભગોરા ઉ.વ.૪૫ ધંધો-મજુરી હાલ રહે. ભીખાભાઇ પટેલ રહે. છાણી વડોદરા શહેર નાઓનું ફર્ટીલાઈઝર બ્રીજની બાજુમા આવેલ ખેતરની ઓરડીમા, નારાયણ નગર, સોખડા વડોદરા શહેર મુળ રહે.ખરો ગામ, કનકન ડુંગરી ફળીયુ તા.જી.દાહોદ.મરણજનાર નામ અને સરનામા
સુખરામ મુકેશભાઇ ભગોરા ઉ.વ.૧૬ રહે. ભીખાભાઈ પટેલ રહે. છાણી વડોદરા શહેર નાઓનુ ફર્ટીલાઈઝર બ્રીજની બાજુમા આવેલ ખેતરની ઓરડીમા, નારાયણ નગર, સોખડા વડોદરા શહેર મુળ રહે.ખરો ગામ, કનકન ડુંગરી ફળીયુ તા.જી.દાહોદજાહેરાત દાખલ કરનાર અધિકારીનુ નામ હોદો/PSO/ASI વિજયકુમાર કૃષ્ણરાવ બ.નં.૮૨૯ ડભોઇ પોલીસ સ્ટેશનડભોઇ પો.સ્ટ આ કામના મરણજનાર સુખરામ મુકેશભાઈ ભગોરા ઉ.વ.૧૬ નાઓ આજરોજ સવારના આશરે સાડા આઠ વાગે શિરોલા ગામની સીમમા.કમલેશભાઇ રવજીભાઇ પટેલ નાઓએ દાણે રાખેલ ખેતરમા પાર્ક કરેલ ટાટા ટ્રક નં. GJ-17-T-9860 ની કેબીન ઉપર પાવડા તગારા લેવા માટે ચડતા કેબીન ઉપર આવેલ જી.ઈ.બી.ના ઇલેકટીક વાયરોને અડી જતા, કરંટ લાગતા નિચે ટ્રક ની બોડીમા પડતા પંજેટીના દાતા ગળાના ભાગે વાગી જતા સ્થળ ઉપર મરણ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
