Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » એકસાથે 4 વાહનો અથડાયા: હાઈવે પર લાંબો ટ્રાફિક જામ
ગુજરાત

એકસાથે 4 વાહનો અથડાયા: હાઈવે પર લાંબો ટ્રાફિક જામ

Rajeshkumar Jadav
Last updated: April 7, 2026 10:01 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

એકસાથે 4 વાહનો અથડાયા: હાઈવે પર લાંબો ટ્રાફિક જામ

ડભોઈ વડોદરા હાઈવે પર ટ્રિપલ અકસ્માત: એકસાથે 4 વાહનો અથડાયા, હાઈવે પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ 

કેપિટલ મેસેજ, ન્યુઝ

ડભોઈ તાલુકાનું ફરતી કોઈ ગામ, ડભોઈ-વડોદરા હાઈવે.

More Read

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ
પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ઘટના: હાઈવે પર ચાલી રહેલા રોડના કામ દરમિયાન ખાડો બચાવવા જતાં એક પછી એક 4 વાહનો (કાર અને ટ્રક) પાછળથી એકબીજામાં ઘૂસી ગયા.ઈજાગ્રસ્ત: અકસ્માતમાં 3 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે (કોઈ જાનહાનિ થઈ નથી).

નુકસાન: ચારેય વાહનોમાં મોટા પાયે આર્થિક નુકસાન થયું છે.ટ્રાફિક: અકસ્માતના પગલે હાઈવે પર 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી અકસ્માતનું મુખ્ય કારણ: કોન્ટ્રાક્ટરની બેદરકારીસ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર, અકસ્માત પાછળ નીચેના કારણો જવાબદાર હોવાનું જણાય છેઅધૂરું કામ અને ખાડા: રોડ પર કામ ચાલતું હોવાથી સાઈડ પર પડેલા ખાડાને બચાવવા જતાં વાહનોએ અચાનક બ્રેક મારવી પડી હતી.સૂચના બોર્ડનો અભાવ: સાઈટ પર કોઈ રેડિયમ સ્ટીકર કે સૂચનાના બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી દૂરથી વાહન ચાલકોને ખતરો દેખાતો નથી.

More Read

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.

ગંભીર બેદરકારી: કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના સાધનોના અભાવે નિર્દોષ વાહન ચાલકોનો ભોગ લેવાઈ રહ્યો છે કારની પાછળ ટ્રક અને ટ્રકની પાછળ ફરી કાર ઘૂસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત સદનસીબે મોટી જાનહાનિ ટળી, પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે લોકોમાં રોષ..

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પીવાના પાણીની ધોળે દિવસે લૂંટ: તંત્રની રહેમનજર હેઠળ
Next Article 16 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત ટેમ્પામાં કચરું નાખતા યુવકને લાગ્યો કરંટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video