ડભોઇ મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે 8 મો ઈસ્લામી સરીયત મુજબ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન…

કેપિટલ મેસેજ, ન્યુઝ
મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૫ દંપતી ઓને મુસ્લિમ આલીમો ના મુખે સુભચિતો થી આશિષ સાસરી ને તીર્થ માનજો ગમતું જતું કરજો સપ્તપદી એટલે સાત પ્રકાર ની દીક્ષા એજ શુભલગ્ન ત્યાગ સમર્પણ સેવા નમ્રતા જેવા ગુણો નું આચરણ કરજો સૈયદ મોલાના બારીસ અલી બાપુ 8 મો મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન લગ્નોત્સવ માં ૫ નવ દંપતી ઓએ આદર્શ દાંપત્ય જીવન મુબારકબાદી આપતા મૌલાના રેહાન સાહબ તથા મૌલાના આરીફ સાહબ ના આશિષ વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ દાતા રત્નો ની ઉદાર સખાવતો પોતા ની દીકરી સમાંતર કરિયાવર કરતા અનેક સખાવતી દાતા રત્નો ની ઉદારતા દ્વારા સરાહના રોકડ રકમ અને દ્રવ્યદાન ની સરાહના કરી હતી.

નસીબ ખીદમત કમિટી ડભોઇ રહેમતભાઈ ભુરા વાલા. સિદ્દીકભાઈ ઘાંચી ગુલામમીયા બાપુ તેમજ કમિટીના સભ્યો દ્વારા સમુદાય ની સતત ખડે પગે અદભુત સેવા કરી સમૂહ લગ્ન ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા લઘુમતી સેલના કોષાધ્યક્ષ અને મુસ્લિમ અગ્રણી સઈદ ભાઈ લોટવાલા સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતીયા અનેક મહાનુભવો હાજર રહ્યા હતા આ પ્રસંગે મૌલાના મોઇનુદ્દીન કઠલાલ વાલા એ જણાવ્યું હતું કે ઈસ્લામી સરીયત મુજબ 8માં મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં વરિષ્ઠ અને ઉદારદિલ દાતા રત્નો દ્વારા (૫ ) નવ દંપતી ઓને અંતર થી આશિષ સાથે આદર્શ દાંપત્ય જીવન ની શીખ આપતો સંદેશ ગમતું જતું કરજો સાસરી ને તીર્થ માનજો ત્યાગ કરશો તો ક્યારેય પણ સંસાર માં આગ નહિ લાગે ભવ્ય રીતે યોજાયો 8 મો મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ઉદારદિલ દાતા રત્નો પણ આભાર માનવામાં આવ્યો હતો.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
