મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂની ખુલ્લી છૂટા ભાજપ સરકાર વિરોધ સુત્રોચારો પોકાર્યા હતા..

કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિનો જનઆક્રોશ 25 મી ઓગસ્ટના રોજ ડભોઇ ટાવર ચોક ખાતે શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેપાર અને વારંવાર બનતા લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાઓ સામે ડભોઇ ટાવર ચોક ખાતે તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ શહેર પ્રમુખ સતિષભાઈ રાવળ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ અફજલભાઇ કાબા વાલા સિદ્દીકભાઈ વાણીયાવાલા તેમજ નગરપાલિકાના અને તાલુકાના ચૂંટાઈ આવેલા સદસ્યો કાર્યકર્તાઓ ધરણા માં બેસી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.પ્રજાના જીવ સાથે થતા આ ગંભીર ખેલની જવાબદારી નક્કી કરવા અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાતના ગૃહમંત્રીશ્રીના રાજીનામાની માંગણી સાથે ધરણા પર બેઠા હતા..ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસનો એક જ સંકલ્પ પ્રજા ના હક માટે કોંગ્રેસના સૈનિકો લડતા રહીશું, અનેઅન્યાય સામે અવાજ ઉઠાવતા રહીશું! ભાજપ સરકાર વિરોધ સુત્રોચાર પુકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું…

મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂની ખુલ્લી છૂટા ભાજપ સરકાર વિરોધ સુત્રોચારો પોકાર્યા હતા..ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિનો જનઆક્રોશ 25 મી ઓગસ્ટના રોજ ડભોઇ ટાવર ચોક ખાતે શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેપાર અને વારંવાર બનતા લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાઓ સામે ડભોઇ ટાવર ચોક ખાતે તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ શહેર પ્રમુખ સતિષભાઈ રાવળ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ અફજલભાઇ કાબા વાલા સિદ્દીકભાઈ વાણીયાવાલા તેમજ નગરપાલિકાના અને તાલુકાના ચૂંટાઈ આવેલા સદસ્યો કાર્યકર્તાઓ ધરણા માં બેસી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.પ્રજાના જીવ સાથે થતા આ ગંભીર ખેલની જવાબદારી નક્કી કરવા અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાતના ગૃહમંત્રીશ્રીના રાજીનામાની માંગણી સાથે ધરણા પર બેઠા હતા..ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસનો એક જ સંકલ્પ પ્રજા ના હક માટે કોંગ્રેસના સૈનિકો લડતા રહીશું, અનેઅન્યાય સામે અવાજ ઉઠાવતા રહીશું! ભાજપ સરકાર વિરોધ સુત્રોચાર પુકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
