Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડિજિટલ ક્રોપ સર્વેનું વેરિફિકેશન હવે AI બોટ દ્વારા
ગુજરાત

ડિજિટલ ક્રોપ સર્વેનું વેરિફિકેશન હવે AI બોટ દ્વારા

Rajeshkumar Jadav
Last updated: February 16, 2026 3:14 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડિજિટલ ક્રોપ સર્વેનું વેરિફિકેશન હવે AI બોટ દ્વારા

 

એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેતીમાં પારદર્શિતા અને આધુનિકતા તરફ મહત્વપૂર્ણ પગલું

ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી ‘એગ્રીસ્ટેક’ યોજના અંતર્ગત ખેતી ક્ષેત્રે આધુનિકતા લાવવા અને ડેટા વ્યવસ્થાપનમાં પારદર્શિતા વધારવાના ઉદ્દેશથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી અમલમાં મુકવામાં આવી છે. આ પ્રક્રિયાને વધુ ચોક્કસ અને વિશ્વસનીય બનાવવા માટે હવે AI બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

હાલમાં રવિ ઋતુ દરમિયાન સર્વેથરો દ્વારા ખેતરોની સ્થળ મુલાકાત લઈ મોબાઈલ એપ્લિકેશન મારફતે પાકના જીઓ-ટેગ સાથે ફોટોગ્રાફ્સ અને સંબંધિત વિગતો નોંધવામાં આવી છે. આ નોંધાયેલ માહિતીની સચોટતા સુનિશ્ચિત કરવા માટે AI આધારિત બોટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ થયેલા ખેડૂતોનો સંપર્ક ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા કરવામાં આવશે. આ કોલ અથવા મેસેજ મારફતે ખેડૂતો પાસેથી તેમના ખેતર તથા પાક સંબંધિત વિગતોની પુષ્ટિ લેવામાં આવશે.

ખેતી નિયામકની કચેરી દ્વારા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આવા કોલ અથવા મેસેજ પ્રાપ્ત થાય ત્યારે ખેતર અને પાક અંગે સાચી તથા સચોટ માહિતી પ્રદાન કરે.

આ સરકારી પહેલ ખેડૂતોને ભવિષ્યમાં વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ ઝડપી અને પારદર્શક રીતે મળી રહે તે માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. સાથે જ, કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરમાર્ગે દોરનારી માહિતીથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લાના તમામ ખેડૂતોને આ ડિજિટલ પહેલમાં સક્રિય સહયોગ આપવા અને સરકારી પ્રક્રિયાઓ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના વરદહસ્તે પ્રગતિ મેદાનમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ
Next Article ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ સાથે રોજગાર ભરતી મેળો યોજાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video