Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર જીઆઇડીસી ખાતે “ચામુંડા એન્ટરપ્રાઇઝ”નું ભવ્ય ઉદ્ઘાટન
ગુજરાત

રાધનપુર જીઆઇડીસી ખાતે “ચામુંડા એન્ટરપ્રાઇઝ”નું ભવ્ય ઉદ્ઘાટન

Rajeshkumar Jadav
Last updated: February 15, 2026 9:47 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર જીઆઇડીસી ખાતે “ચામુંડા એન્ટરપ્રાઇઝ”નું ભવ્ય ઉદ્ઘાટન 

રાધનપુરમા ઉદ્યોગ વિકાસને મળશે નવી દિશા

કેપિટલ મેસેજ, ન્યુઝ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરની જીઆઇડીસી વિસ્તારમાં કંડલા રોડ પર પ્લોટ નંબર 81/82 ખાતે “ચામુંડા એન્ટરપ્રાઇઝ”નું ભવ્ય અને ઉજવણીભર્યું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ઉદ્ઘાટન વિધિ સંપન્ન થઈ હતી.

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

આ પ્રસંગે જાવંત્રી આશ્રમના મહંત કિરીટ બાપુએ આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના સેવાભાવી સદારામ આઈસયુ હોસ્પિટલના ડો. ગોવિંદજી ઠાકોર અને ડો. દેવજીભાઈ પટેલ તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારના કાર્યકર્તાઓ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ઉદ્યોગસાહસિકો ગોપાલ ઠાકોર, જેરામભાઈ ઠાકોર અને કેડી ઠાકોર દ્વારા રાધનપુર વિસ્તારના લોકોની માંગ અને વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવા સાહસની શરૂઆત કરવામાં આવી છે. “ચામુંડા એન્ટરપ્રાઇઝ”માં સાક, ઇલેક્ટ્રિક પોલ, તાર ફેન્સિંગ, બેલખા, તાભલા, ચૂલા, કુભી, ફોલ્ડિંગ દિવાલ, પેવર બ્લોક, વિવિધ કંપનીઓના બાઉન્ડરી પિલર તેમજ તમામ પ્રકારની સિમેન્ટ પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને સપ્લાય કરવામાં આવશે.

મહાવદ અગિયારસના શુભ મુહૂર્તે, તા. 13 ફેબ્રુઆરી 2026, શુક્રવારના રોજ યોજાયેલા આ ઉદ્ઘાટન સમારોહે રાધનપુર જીઆઇડીસી વિસ્તારમાં ઉદ્યોગિક વિકાસને નવી દિશા આપવાની સાથે સ્થાનિક રોજગારની તકોમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.સ્થાનિક સ્તરે ઉદ્યોગ સ્થાપિત થવાથી વિસ્તારના યુવાનોને રોજગારી મળશે તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પી.પી.જી.એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ,પાટણ ખાતે ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
Next Article ગોતરકા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી, ભક્તોની ભારે ભીડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video