Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો
ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

Rajeshkumar Jadav
Last updated: July 21, 2026 7:30 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ શહેર બલોચ મકરાણી સમાજ દ્વારા તાહેરીયા શાળા હોલ, મુલ્લાવાડ, પાટણ ખાતે બીજા ઈનામી જલ્સા અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

પાટણ: કાર્યક્રમ ની શરૂઆત મૌલાના સલમાન બલોચ સાહાબ દ્વારા કુઑન ની તીલાવત થી કરવામાં આવી હતી આયોજન સમાજના પ્રમુખ હસનખા બલોચ તથા ઉપપ્રમુખ ગુલાબખાન બલોચ (108) ના માર્ગદર્શન હેઠળ સમાજના અગ્રણીઓ, વડીલો અને યુવા મિત્રોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું.

More Read

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ
રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!

આ કાર્યક્રમમાં પાટણ ઉપરાંત સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું, જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. ઉપસ્થિત આલીમોએ પણ દીની તાલીમનું મહત્વ સમજાવી બાળકોમાં સારા સંસ્કારો અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધાર્યો.

સમસ્ત ઓલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જનાબ જહાંગીરખાન બલોચ (નિવૃત્ત મામલતદાર) એ પોતાના સંબોધનમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. તેમણે સમગ્ર સમાજને એકતા જાળવી અનાવશ્યક ખર્ચ, ખોટી પ્રથાઓ અને દેખાડાથી દૂર રહી સાદગીપૂર્વક લગ્ન સહિતના પ્રસંગો ઉજવવા તેમજ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપી થતી બચત બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે ઉપયોગમાં લેવાની હાકલ કરી.

ગુજરાત રાજ્ય પોલીસના ડીવાયએસપી મુસ્તુફાખાન મકરાણી સાહેબે પણ સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું. તેમણે વાલીઓને બાળકોના મોબાઇલના ઉપયોગ પર યોગ્ય નિયંત્રણ રાખી તેમના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો.

More Read

ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન

કાર્યક્રમ દરમિયાન હાફિઝ અને આલીમ સાહેબોનું એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ આશરે 40 થી 45 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મુખ્ય મહેમાનોના હસ્તે એવોર્ડ, ચોપડા અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજના દાતાશ્રીઓએ ઉદાર હાથે દાન આપ્યું તેમજ યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં ન્યાલખાન કે.બલોચ સામાજીક અગ્રણી રહીમખાન બલોચ (ધનજી મનજી), હુસેનખાન બલોચ (એડવોકેટ, પાટણ), યાસીનખાન બલોચ (એડવોકેટ, બાસ્પા), રહીમખાન બલોચ (એડવોકેટ), ઈમરાનખાન બલોચ (એડવોકેટ, હિંમતનગર), મહંમદખાન બલોચ (ગજાનંદ પેઢી, પાટણ), યુનુસખાન મકરાણી (એ.એસ.આઈ., પાલનપુર), ઉમરફારૂક ખાન બલોચ નુરાભાઈ બલોચ યુસુફખાન બલોચ સેક્રેટરી સહિત અનેક આગેવાનો અને મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો.

કાર્યક્રમના અંતે ઉપપ્રમુખ ગુલાબખાન બલોચ 108 એ તમામ નો આભાર હૃદયપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 14/07/2026 Capital Message Newspaper
Next Article એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

ભરતભાઈ ચાવડા જિલ્લા કિસાન મોરચા મંત્રી બન્યા

ગુજરાત

રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી

ગુજરાત

ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી

ગુજરાત

ખેતરનો રસ્તો બંધ: ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video