Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » એ.સી.બી. સફળ ટ્રેપ (ટ્રોલ ફ્રી ૧૦૬૪)
ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ (ટ્રોલ ફ્રી ૧૦૬૪)

Rajeshkumar Jadav
Last updated: July 11, 2026 5:36 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

એ.સી.બી. સફળ ટ્રેપ

(ટ્રોલ ફ્રી ૧૦૬૪)

 

ફરીયાદી :- એક જાગૃત નાગરીક

આરોપી :- આરોપી અમીન હુસેન મંજુર હુસેન શેખ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વર્ગ- ૩ કડી પોલીસ સ્ટેશન તા-કડી જીલ્લો-મહેસાણા

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

ટ્રેપની તારીખ :- તા.૦૯/૦૭/૨૦૨૬

લાંચની માંગણીની રકમ :-રૂા.૨,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૮૦,૦૦૦/-

More Read

રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો

લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૮૦,૦૦૦/-

ગુનાનુ સ્થળ :-ઇરાણા ત્રણ રસ્તા થી કડી તરફ જવાના જાહેર રોડ ઉપર

ટુંક વિગત :- આ કામના ફરીયાદી તથા તેમના ભાઇઓ વિરુધ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ થયેલ. જે ફરીયાદનો નિકાલ કરવા આ કામના આરોપી અમીન શેખ પો.કોન્સનાઓએ રૂ.૨,૦૦,૦૦૦/- લાખની માંગણી કરેલ બાદ ફરીયાદીએ રકજક કરતા આરોપીએ રૂ.૮૦,૦૦૦/- હજારની લાંચ ની માંગણી કરેલ જે લાંચ આરોપી આપવા માંગતા ન હોય ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ તા.૦૯/૦૭/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૮૦,૦૦૦/- સ્વીકારી, પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી ગુનો કર્યા બાબત.

ટ્રેપીંગ અધિકારી :- ડી.એ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર એ. સી. બી. પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર એ.સી.બી. ટીમ

સુપરવિઝન અધિકારી :- એ.કે.પરમાર મદદનીશ નિયામક, એ.સી.બી., ગાંધીનગરએકમ, ગાંધીનગર

ઇન્ચાર્જ અધિકારી :- હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ

More Read

હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
એ.સી.બી.ની સફળ ડિકોય ફરિયાદી
ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.
ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ચાણસ્મા : ધિણોજ નજીક રેતી પ્લાન્ટ પર કરંટ લાગતાં ટ્રકચાલકનું કરુણ મોત
Next Article એ.સી.બી.ની સફળ ડિકોય ફરિયાદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક

ક્રાઈમ

પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.

ક્રાઈમ

પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video