Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » નગરપાલિકા-પોલીસે મળીને ઉજવ્યો યોગ દિવસ
સ્પોર્ટ્સ

નગરપાલિકા-પોલીસે મળીને ઉજવ્યો યોગ દિવસ

Rajeshkumar Jadav
Last updated: June 21, 2026 11:16 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

ડભોઈ નગરપાલિકા અને ડભોઇ પોલીસ દ્વારા દર્ભાવતી સ્પોર્ટ્સ શંકુલ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી 

કેપિટલ મેસેજ,ન્યુઝ 

Capital message 

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડભોઇ નગરપાલિકા અને ડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલના બોક્સ ક્રિકેટ ગાઉન્ડમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એક શારીરિક અને માનસિક તેમજ આધ્યાત્મિક અભ્યાસ છે જે નિયમિત પણે યોગ કરવાથી લોકો શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ

More Read

જીયા ક્રિકેટ એકેડમી રાધનપુરના ચાર ખેલાડીઓનું સિલેક્શન
શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ: કાળઝાળ ગરમી વચ્ચે બાળકોમાં ખુશીનો માહોલ
રાધનપુરમાં ક્રિકેટ પ્રત્યે નો જુસ્સો : જીયા ક્રિકેટ એકેડમીથી યુવાઓને નેશનલ લેવલ સુધી પહોંચવાનો માર્ગ
રાધનપુરમાં RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક સમાપન…

રહે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી સાથે જ વિશ્વભરમાં યોગને પ્રચલિત કર્યું છે. જેથી વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના દિવસે યોગ દિવસ તરીકે ઉજવણી દેશભરમા કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ડભોઇ નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી. પટેલ, ચીફ ઓફિસર જયકીશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, ડભોઇ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ જવાનો, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના કર્મચારીમિત્રો, નગરપાલિકાના કર્મચારીમિત્રો હાજર રહ્યા હતા. હાજર તમામ લોકો દ્વારા એકસાથે યોગ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા ડભોઇ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ દિવસ ની ઉજવણીમાં સહભાગી થઈ યોગ કરવા અંગેનો સંદેશો જાહેર જનતાએ આપ્યો હતો.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

રાધનપુરમાં રામાનંદી સાધુ સમાજ આયોજિત RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ..
શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપ
T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article કડિયા જમાત પંચે તેજસ્વી તારલાઓનું કર્યું સન્માન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

કડિયા જમાત પંચે તેજસ્વી તારલાઓનું કર્યું સન્માન

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video