Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » અબોલજીવને ઝેર આપતા જીવદયા પ્રેમીઓમાં રોષ
ક્રાઈમ

અબોલજીવને ઝેર આપતા જીવદયા પ્રેમીઓમાં રોષ

Rajeshkumar Jadav
Last updated: May 18, 2026 12:43 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

અબોલજીવને ઝેર આપતા જીવદયા પ્રેમીઓમાં રોષ

અબોલજીવ પર અત્યાચાર કરીને ઝેર આપનાર વિરૂદ્ધ જીવદયા પ્રેમીઓમાં રોષ અને ધુત્કારની લાગણી

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

સમી તાલુકાના માંડવી સીમમાં નીલગાયોના શિકારથી ખળભળાટ
ડોક્ટર પાસેથી 25 લાખની ખંડણી કેસમાં નથવાણી દંપતીને આગોતરા જામીન
રાજુલા તાલુકાના ડુંગર ગામે લીલાપીર બાપુની મજાર ખાતે ચોરીની ઘટના
એટ્રોસિટી કેસમાં સુખદ સમાધાન!

Capital message 

પાટણ શહેરના જીઈબી સબસ્ટેશન પાસે આવેલી પંચવટી ટેનામેન્ટ સોસાયટીમાં ઉનાળાની આવી ગરમીમાં એક શ્વાનમાતા એ ત્રણ ગલુડીયાને જન્મ આપ્યો હતો અને તે જગ્યા એ એક જીવદયા પ્રેમી બહેને ગ્રીન નેટ લગાવીને બચ્ચા મોટા થાય ત્યા સુધીને ઉચ્ચક વ્યવસ્થા કરી હતી આ બચ્ચાઓ જ્યા જન્મ્યા હતા એક માસથી ત્યા જ રહેતા અને સુતા હતા એ ક્યારી માં કાલે સોસાયટીના રહીશે ગ્રીન નેટ ફગાવી દીધી બચ્ચાઓને બહાર ફેંકી દિધા અને સમગ્ર ક્યારી ગેમેક્ષીન થી ભરી દિધી રાતે આ અબુધ ગલુડીયા તે ગેમેક્ષીન ચાટી ગયાં અને આજે સવારે બે ગલુડીયા ઝેરની અસરથી મૃત્યું પામ્યા. કોઈ વ્યક્તિ એ રાક્ષસી, પીચાશી કૃત્ય કરીને આ નાના શ્વાન બાળને ઝેર આપીને વૈકુંઠ વાસી કર્યા.

 

More Read

સાંતલપુરના હથિયાર કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.એ દબોચ્યો
સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો
સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ
રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

કેવી વક્રોક્તી કહેવાય કે ગઈ કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસ શરૂ થયો છે અને ધર્મ પુજા અને પુણ્યનો પાખંડ કરનાર અમુક સોસાયટીના રહીશો એ પવિત્ર માસના પ્રથમ દિવસે?જ આવું અધમ પાપ કૃત્ય કર્યું

> કોઈ તમને મળવા આવે કે ના આવે તમારા કર્મો એક દિવસ જરૂર તમને મળવા આવશે ત્યારે કોઈ માનવ હેરાન કે અવાક ના થતાં

`ૐ શાંતી`

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ : કાળઝાળ ગરમીમાં હોમગાર્ડ દળની માનવસેવા
Next Article પાટણ જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા ડૉ. પ્રશાંત જીલોવા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં

ક્રાઈમ

રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર

ક્રાઈમ

સમી વિસ્તારમાં દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

ક્રાઈમ

રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ

ક્રાઈમ

પાટણ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : બટાકાની આડ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video