પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા પોલીસ બેડામાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાજ્યના ગૃહવિભાગ ની સૂચના બાદ જિલ્લા ના 7 પીઆઇ અને 15 પીએસઆઈ ની 15 પોલીસ સ્ટેશન મા અરસ પરસ આંતરિક બદલી કરવામાં આવી ..
આ ફેર બદલમાં સૌથી મહત્વની ગણાતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એજન્સી ની જવાબદારી PSI પી.વી ચૌધરી ને સોંપવામાં આવી છે
વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આ તમામ અધિકારીઓ ને તાત્કાલિક અશરથી નવીન કામગીરી સંભાળવા આદેશ અપાયો છે
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે પીઆઇ અને પીએસઆઈ ની આંતરિક બદલી કરી..
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
