Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાની કામગીરી ૫ મહિનાથી ખોરંભે વાહનચાલકોના જીવ જોખમમાં
ગુજરાત

ડભોઇ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાની કામગીરી ૫ મહિનાથી ખોરંભે વાહનચાલકોના જીવ જોખમમાં

Rajeshkumar Jadav
Last updated: April 2, 2026 9:40 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાની કામગીરી ૫ મહિનાથી ખોરંભે વાહનચાલકોના જીવ જોખમમાં 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઇથી રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાના નવીનીકરણની કામગીરી છેલ્લા પાંચ મહિનાથી અધ્ધરતાલ હોવાને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્રની ઘોર બેદરકારીને કારણે આ માર્ગ હવે અકસ્માતનો ડેથ ઝોન’ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અધૂરું કામ અને ખુલ્લા સળિયા: પાંચ મહિના પહેલા શરૂ થયેલું કામ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું છે. નાળાના લોખંડના સળિયા બહાર કાઢેલા હોવાથી રાત્રિના સમયે વાહનચાલકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છેમોટા ખાડાઓનું સામ્રાજ્ય: કેનાલની આસપાસના રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે.

More Read

૧૫ વર્ષ પછી સંતાન સુખ, દંપતીના ઘરમાં ખુશીઓ
જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને આવશ્યક પુરવઠા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
પાટણ જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજની જંગ માટે 2 અને 3 એપ્રિલે નિરીક્ષકો ઉમેદવારોનું ભાવિ ચકાસશે
જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર સજ્જ:અધિકારીઓને આપવામાં આવી તાલીમ

ડભોઇથી રાજપીપળા જતો આ મુખ્ય રસ્તો હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, જેમાં ઘણીવાર વાહનો ખાડામાં ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યા છે.ધાર્મિક સ્થળોનો સંપર્ક માર્ગ: આ રસ્તો જગવિખ્યાત ચાણોદ-કરનાળી અને પોઈચા (નીલકંઠધામ) જેવા પવિત્ર યાત્રાધામોને જોડે છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંથી પસાર થાય છે, જેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છેવાહનચાલકોની પ્રબળ માંગણી સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓની માગ છે કે અટકેલી કામગીરી સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવે.જો કામ શરૂ કરવામાં સમય લાગે તેમ હોય, તો તાત્કાલિક ધોરણે ખાડાઓનું પુરાણ કરવામાં આવે.

રાત્રિ દરમિયાન અકસ્માત નિવારવા માટે રેડિયમ વાળા બોર્ડ અને સાવચેતીના સંકેતો મૂકવામાં આવે.સવાલ એ ઊભો થાય છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે જાગશે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

રાધનપુરમાં ખુલ્લી ગટરો બની રહી છે મોતનો ખાડો
સમી નજીક રોડ પર ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી-શોર્ટ સર્કિટથી કાર બળી ને ખાખ
ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જનસેવાનો અનોખો પ્રારંભ..
રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર.
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને આવશ્યક પુરવઠા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
Next Article ૧૫ વર્ષ પછી સંતાન સુખ, દંપતીના ઘરમાં ખુશીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ

ગુજરાત

ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય

ગુજરાત

ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ

ગુજરાત

ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન

ગુજરાત

ડભોઇ શહેર નાંદોદી ભાગોળ પાસેના તળાવમાં જંગલી વેલોના સામ્રાજ્યનો અંત,

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video