Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા
ધર્મ ભક્તિ

પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા

Rajeshkumar Jadav
Last updated: March 8, 2026 12:40 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા

ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ફરીથી જોડવાનું મહાન કાર્ય કર્યું છે

More Read

વછરાજ પદયાત્રીઓ માટે સમી વઢીયાર યુવા સેવા સમિતિનો 15 દિવસીય ભવ્ય સેવા કેમ્પ.
ડભોઇ નગરમાં શ્રી વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ
પાટણમાં શ્રી બાલા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા અને સુંદરકાંડ પાઠનું આયોજન
માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

 

મોદી સાહેબના નેતૃત્વમાં દેશના તીર્થસ્થાનોના વિકાસને નવી ગતિ મળી છે

 

More Read

પાટણમાં રામ નવમી નિમિત્તે મુસ્લિમ સમાજનો ઠંડા પીણાંનો સેવા કેમ્પ
ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો
પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ

સોમનાથ સ્વાભિમાન પર્વથી આપણા સાંસ્કૃતિક ગૌરવને નવી ઉર્જા મળી:મુખ્યમંત્રી

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે આવેલ શ્રી વીર યદુવંશી દગાયચા દાદા (ડાંગર) મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી આ ધાર્મિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના આયોજકો તથા આહીર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રીએ આ પ્રસંગે વીર યદુવંશી દગાયચા દાદાના શૌર્ય અને જીવનગાથા દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

More Read

રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા. ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.
મુસ્લિમ બિરાદરના પવિત્ર રમજાન માસના ઈદ ઉલ ફીત્ર સંધ્યાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં ખુશાલી ફેલાઈ ગઈ હતી
અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી
51 માં વર્ષે અંબાજી ભાદરવી પૂનમે જતા પગપાળા સંઘને માતાજી નો નવીન રથ અર્પણ

કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની પવિત્ર ધરતી પર વીર યદુવંશી આહીર ડગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો આ પાવન અવસર સમાજ માટે ગૌરવનો વિષય છે. આવા ભક્તિમય અને ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે.

 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યદુવંશી આહીર સમાજ ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી પશુપાલન, ખેતી તેમજ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની પરંપરા જાળવી રાખી છે. ઇતિહાસ મુજબ વિક્રમ સંવત ૧૩૦૦માં ડગાયચા દાદાએ કચ્છમાં તુણા ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હતું અને ત્યારથી કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં આહીર સમાજ વસેલો છે. સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા થયો છે.

 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ફરી જોડવાનું કાર્ય કર્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી પહેલથી સાંસ્કૃતિક ગૌરવને નવી ઉર્જા મળી છે. દેશના તીર્થસ્થાનોના વિકાસથી પર્યટન વધે છે અને સ્થાનિક અર્થતંત્રને નવી શક્તિ મળે છે.

 

મુખ્યમંત્રીએ સાંતલપુર અને પાટણ વિસ્તારમાં વિકાસના નવા અવસર ઉભા થઈ રહ્યા હોવાનું જણાવતાં કહ્યું કે ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક શરૂ થવાથી સ્થાનિક રોજગારીના અવસરો ઊભા થયા છે અને ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર બન્યું છે. સાણંદ અને ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર હબના વિકાસથી યુવાનો માટે હાઈટેક રોજગારીના અવસરો ઉભા થશે.

તેમણે વડાપ્રધાનના ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પનો ઉલ્લેખ કરતાં ‘કેચ ધ રેઈન’, ‘એક પેડ મા કે નામ’, સ્વચ્છતા અને સ્વદેશીને પ્રોત્સાહન જેવા સંકલ્પોને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી.

 

આ પ્રસંગે મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જવાહર ચાવડા, લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, સંગઠન પ્રમુખ રમેશ સિંધવ, દેવજીભાઈ વડચર, મંદિર ટ્રસ્ટ પ્રમુખ ધનજીભાઈ ડાંગર, શિવજીભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને “આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ” વિષય પર ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો
Next Article 92 ગામ રોહિત સમાજ નું નવું સામાજિક પત્રિકા નું વિમોચન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર.

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

રાધનપુર તાલુકાના કામલપુરમાં ધુળેટીની અનોખી વર્ષોજૂની પરંપરા.

ધર્મ ભક્તિ

ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા

ધર્મ ભક્તિ

વરાણા ખોડિયાર માતાજી ધામે નવચંડી યજ્ઞ સાથે રાજકીય શક્તિ પ્રદર્શન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ વ્યૂહરચના બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ

ધર્મ ભક્તિ

છત્રપતિ શિવાજી સમિતિ આયોજિત વિરાટ હિંદુ સંમેલન રામચોક, ખોખરવાડામાં ભવ્ય રીતે સંપન્ન – સમાજની વિશાળ ઉપસ્થિતિ સાથે એકતા અને સંસ્કારનો સંદેશ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video