Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • Politics
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » PMના આગમન પહેલાં ડભોઈમાં સ્વચ્છતાના નામે લીંપાપોતી!
ગુજરાત

PMના આગમન પહેલાં ડભોઈમાં સ્વચ્છતાના નામે લીંપાપોતી!

Rajeshkumar Jadav
Last updated: October 24, 2026 10:30 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

PMના આગમન પહેલાં ડભોઈમાં સ્વચ્છતાના નામે લીંપાપોતી!

ડભોઈ માં PMના આગમન પહેલાં તંત્રનો લીંપાપોતી ખેલ શિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ સુધી ગંદકી છુપાવવા કરોડોના ખર્ચે લાગ્યા સ્વચ્છતાના બોર્ડ

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

Capital message 

ડભોઈ એક તરફ ઐતિહાસિક દર્ભાવતી નગરીના સર્વાંગી વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વાસ્તવિકતામાં શહેર ગંદકીના ઢગલાઓ નીચે દબાયેલું નજરે પડે છે. આગામી ૩૧ ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) ખાતે આવી રહ્યા છે. ત્યારે ડભોઈથી પસાર થતા આ મુખ્ય માર્ગ પરની અસહ્ય ગંદકી છુપાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા કરોડો રૂપિયાના આંધણ કરીને સ્વચ્છતાના મોટા-મોટા બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગંદકીનો કાયમી નિકાલ કરવાને બદલે માત્ર તેને બોર્ડ પાછળ સંતાડવાનો આ પ્રયાસ સ્થાનિકોમાં ભારે ચર્ચા અને આક્રોશનો વિષય બન્યો છે.

મુખ્યમંત્રીની ટકોર બાદ પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં થોડા સમય અગાઉ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આ જ માર્ગ પરથી પસાર થયા હતા, ત્યારે રસ્તા પર ખદબદતી ગંદકી જોઈને તેમણે જાહેરમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો અને સત્વરે સફાઈ માટે કડક ટકોર કરી હતી. તેમ છતાં, તંત્રના બહેરા કાને કોઈ અસર થઈ નહોતી. હવે જ્યારે ખુદ દેશના વડાપ્રધાન આ રૂટ પરથી પસાર થવાના છે, ત્યારે અધિકારીઓ પોતાની નિષ્ફળતા અને બેદરકારી ઢાંકવા માટે ઊંધા માથે થયા છે.

More Read

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ
સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ
વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

ગંદકી હટાવવાને બદલે માત્ર પડદા લગાવ્યા

ડભોઈ શિનોર ચોકડીથી લઈને નાંદોદી ભાગોળ સુધી રોડની બંને બાજુએ વર્ષોથી કચરાના ઢગ જામ્યા છે. આ ગંદકી દૂર કરવા જેસીબી કે સફાઈ કર્મચારીઓ લગાવવાના બદલે, તંત્ર દ્વારા ‘સ્વચ્છતા અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ના સંદેશા આપતા મોટા આકર્ષક બોર્ડ અને પેઇન્ટિંગ્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. લોકો હવે સવાલ પૂછી રહ્યા છે કે શું માત્ર આગળ બોર્ડ મારી દેવાથી પાછળ રહેલા કચરા અને દુર્ગંધથી મુક્તિ મળશે ખરી માત્ર વીવીઆઈપી મુલાકાત પૂરતી જ કેમ તંત્રને સફાઈ યાદ આવે છે જનતાના ટેક્સના લાખો-કરોડો રૂપિયા પાણીમાં

૩૧ તારીખે વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થઈ જશે અને તેમનો કાફલો પસાર થઈ જશે તે પછી આ લાખો રૂપિયાના ખર્ચે લાગેલા બોર્ડ ધૂળ ખાશે અને પરિસ્થિતિ જૈસે થે થઈ જશે. તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા માટે સરકારી તિજોરીમાંથી પ્રજાના ટેક્સના નાણાંનો જે વેડફાટ કરવામાં આવી રહ્યો છે તેના પર ગંભીર સવાલો ઊભા થયા છે નગરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે કાગળ પર અને બોર્ડ પર ‘સ્વચ્છતા’ બતાવવાના બદલે જમીની હકીકત બદલવામાં આવે અને આ ગંદકીનો કોઈ ચોક્કસ તથા કાયમી નિકાલ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ વેડફાટ અટકાવી ખરેખર સફાઈ કરાવશે કે પછી બોર્ડ પાછળ ગંદકી સડતી રહેશે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

શંખેશ્વર જન મંગલ સેવા ટ્રસ્ટની પોઝિટિવ પાજીએ સૌજન્ય મુલાકાત લીધી
શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
ડભોઇનું ઐતિહાસિક તળાવ ગંદકીથી ખદબદ્યું, સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ
પ્રોફેસર મેમણ નઈમ અસ્લમ ગુજરાત રાજ્યના IT કન્વીનર તરીકે નિયુક્ત: ટ્રોફી આપી સન્માનિત કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇનું ઐતિહાસિક તળાવ ગંદકીથી ખદબદ્યું, સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ
Next Article શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ

ગુજરાત

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ

ગુજરાત

પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત

ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય

ગુજરાત

ડભોઇના કાજીવાડથી રાણા હોટલ સુધી ધૂળની ડમરીઓથી નગરજનો ત્રાહિમામ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • Politics
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video