Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • Politics
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇના કાજીવાડથી રાણા હોટલ સુધી ધૂળની ડમરીઓથી નગરજનો ત્રાહિમામ
ગુજરાત

ડભોઇના કાજીવાડથી રાણા હોટલ સુધી ધૂળની ડમરીઓથી નગરજનો ત્રાહિમામ

Rajeshkumar Jadav
Last updated: October 23, 2026 10:24 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ડભોઇના કાજીવાડથી રાણા હોટલ સુધી ધૂળની ડમરીઓથી નગરજનો ત્રાહિમામ: નગરપાલિકાનું સફાઈ મશીન પણ બંધ હાલતમાં, શરદી-ખાંસીના કેસો વધ્યા 

કેપિટલ મેસેજ 

Capital message 

ડભોઇ નગરમાં કાજીવાડ વિસ્તારથી લઈને રાણાની હોટલ સુધીના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ધૂળની ભારે ડમરીઓ ઊડી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓનું જીવવું મુશ્કેલ બની ગયું છે. નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાના લીધે લોકોએ સતત પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે મોં પર રૂમાલ બાંધીને નીકળવા લોકો મજબૂર આ માર્ગ પરથી પસાર થતી વખતે એટલા મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઊડે છે કે વાહનચાલકો અને રાહદારીઓએ મોં પર રૂમાલ કે માસ્ક બાંધીને જ નીકળવું પડે છે. રસ્તા પર ધૂળના થર જામી ગયા હોવાથી પાછળ આવતા વાહનોને આગળનો રસ્તો પણ બરાબર દેખાતો નથી, જેથી અકસ્માત સર્જાવાનો ભય સતત તોળાતો રહે છે આરોગ્ય સામે મોટો ખતરો: શરદી અને ખાંસીના કેસોમાં વધારો

More Read

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

હવામાં સતત ઊડતી ધૂળને કારણે આ વિસ્તારમાં રહેતા લોકો ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં શરદી, ખાંસી તેમજ શ્વાસ સંબંધિત તકલીફોના કિસ્સામાં ભારે વધારો નોંધાયો છે. આ વિસ્તારના વેપારીઓ પણ પોતાની દુકાનોમાં ધૂળ ભરાઈ જવાથી પરેશાન થઈ ઊઠ્યા છે લાખો રૂપિયાનું સફાઈ મશીન શોભાના ગાંઠિયા સમાન

ડભોઇ નગરપાલિકા દ્વારા રસ્તા પરથી ધૂળ સાફ કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે રોડ સ્વીપર મશીન લાવવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ મશીન પણ હાલ બગડેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. કરોડોના બજેટ ધરાવતી નગરપાલિકા મશીનનું સમારકામ કરાવવાની કે નિયમિત સફાઈ કરવાની તસ્દી લેતી નથી, જેના લીધે પ્રજાના નાણાંનો વેડફાટ થતો જોવા મળે છે.

More Read

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ
સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ
વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

સત્તાધીશો સામે જનઆક્રોશ: તાકીદે સફાઈની માગ સ્થાનિક નગરજનો અને રાહદારીઓમાં નગરપાલિકાના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે કાજીવાડથી રાણા હોટલ સુધીના આ રોડ પરથી તાત્કાલિક ધોરણે ધૂળ દૂર કરવામાં આવે અને નિયમિત પાણીનો છંટકાવ તેમજ સફાઈ કરાવવામાં આવે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા નગરજનોની માંગ છે હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને લોકોને આ ધૂળના સામ્રાજ્યમાંથી મુક્તિ અપાવે છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ-બોડેલી સ્ટેટ હાઇવે પર તંત્રની ઘોર બેદરકારી માર્ગદર્શક અને સાઇન બોર્ડ ગાયબ
Next Article ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પ્રોફેસર મેમણ નઈમ અસ્લમ ગુજરાત રાજ્યના IT કન્વીનર તરીકે નિયુક્ત: ટ્રોફી આપી સન્માનિત કરાયા

ગુજરાત

GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ

ગુજરાત

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ

ગુજરાત

પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત

ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • Politics
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video