Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણના આંબાપુર ખાતે ખેડૂતલક્ષી વ્યવસાયિક તાલીમ યોજાઈ
ગુજરાત

પાટણના આંબાપુર ખાતે ખેડૂતલક્ષી વ્યવસાયિક તાલીમ યોજાઈ

Rajeshkumar Jadav
Last updated: October 17, 2026 3:02 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણના આંબાપુર ખાતે ખેડૂતલક્ષી વ્યવસાયિક તાલીમ યોજાઈ; બાગાયતી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને માર્ગદર્શન અપાયું

‘Grow More Fruit Crops Campaign’ અંતર્ગત ફળપાકોના વાવેતર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

Capital message 

પાટણ જિલ્લાના આંબાપુર ગામે તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા દ્વારા ખેડૂતલક્ષી વ્યવસાયિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને બાગાયતી ખેતીને વ્યવસાયલક્ષી બનાવી આવકમાં વધારો કરવા માટે સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ તથા આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ક્ષેત્રે સ્વરોજગાર અને વ્યવસાયિક તકોને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવતી મોટી નર્સરી, નાની નર્સરી, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી જેવી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રીનહાઉસ, શેડ નેટહાઉસ, પ્લાસ્ટિક ટનલ્સ અને વોક-ઇન ટનલ્સ જેવી સંરક્ષિત ખેતીની પદ્ધતિઓ દ્વારા બાગાયતી પાકોનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવા અંગે ખેડૂતોને સમજ આપવામાં આવી હતી.

More Read

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ
સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ
વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

રાજ્ય સરકારની નવીન બાગાયતી યોજનાઓ અંતર્ગત બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ, ફળપાકોમાં ફિલ્ડ કવરનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમ તેમજ આદુ અને હળદર જેવા રાઇઝોમેટિક પાકોના વાવેતરને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો વિશે પણ વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓ હેઠળ મળવાપાત્ર સહાય, અરજી માટેની પ્રક્રિયા અને આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી માહિતી આપવામાં આવી હતી.

‘Grow More Fruit Crops Campaign’ અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરે, ખેતીમાં વૈવિધ્ય લાવે અને લાંબા ગાળે આવકના વધુ સારા વિકલ્પો ઊભા કરી શકે તે માટે ફળપાકોના વાવેતરના ફાયદા, યોગ્ય આયોજન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનના મહત્ત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને સરકારની વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લઈને આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડાના વિષય નિષ્ણાત (બાગાયત), બાગાયત અધિકારી તેમજ આંબાપુર અને નોરતા ગામના ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ખેડૂતોએ તાલીમનો લાભ મેળવી બાગાયતી ખેતીને વધુ આધુનિક, ગુણવત્તાલક્ષી અને આર્થિક રીતે લાભદાયી બનાવવા અંગે જરૂરી જાણકારી મેળવી હતી.

Rajesh Jadav, patan

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article નિહાર રેસીડેન્સીમાં પરંપરાગત ગરબાની રમઝટ…
Next Article ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં જીતો-અમદાવાદની નવી ટીમની શપથવિધિ.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ, ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમો અને રોડમેપ અંગે ચર્ચા

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પ્રોફેસર મેમણ નઈમ અસ્લમ ગુજરાત રાજ્યના IT કન્વીનર તરીકે નિયુક્ત: ટ્રોફી આપી સન્માનિત કરાયા

ગુજરાત

GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ

ગુજરાત

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ

ગુજરાત

પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત

ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video