Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
ગુજરાત

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

Rajeshkumar Jadav
Last updated: April 7, 2026 8:56 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ: ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીનો ધ્વજ ફરકાવી વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા કિસાન મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના પૂર્વ વડાપ્રધાન અટલજીએ તેમની પ્રથમ સભામાં જ ભવિષ્યવાણી કરી હતી કે “મારો મતદાર આજે ભલે ઘોડિયામાં સુવે છે, પરંતુ જેવો તે 18 વર્ષનો થશે એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.” આજે આ શબ્દો સાચા સાબિત થયા છે અને પાર્ટી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સત્તાના શિખરે પહોંચી છે.

More Read

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો
સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે
રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..
ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી

ભારતીય જનતા પાર્ટી આજે માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. તેમણે કાર્યકરોને આહવાન કર્યું હતું કે જેમની મનોકામનાઓ પૂર્ણ થઈ છે તેવા જન-જન સુધી પહોંચી આપણે તેમની સાથે રહેવાનું છે. આ ગૌરવપૂર્ણ અવસરે જિલ્લા પ્રભારી સત્યેન કુલાબર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ,ધારાસભ્ય લવિંગજી ઠાકોર,જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ, બાબુજી ઠાકોર, લાલજીભાઈ રબારી તેમજ પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.તમામ આગેવાનોએ ભાજપની વિચારધારાને ગામેગામ સુધી પહોંચાડવા અને સંગઠનલક્ષી કામગીરીને વધુ વેગ આપવા માટે સંકલ્પ કર્યો હતો.સ્થાપના દિવસની આ ઉજવણી પાટણ જિલ્લા ભાજપ પરિવાર માટે એક ઉત્સવ સમાન બની રહી હતી.કાર્યક્રમમાં સંગઠનની મજબૂતી વિશે ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકવામાં આવ્યો હતો.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક સમાપન…
Next Article ચાંદોદ-નવા માંડવા સીમમાં શોર્ટ સર્કિટથી 10-12 એકર મકાઈનો પાક ભસ્મ, ખેડૂતોને ભારે નુકસાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

14/04/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ જિલ્લામાં NCC કેડેટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

ગુજરાત

બાલીસણા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત

ડભોઇ ટીંબી ફાટક પાસે ‘મોતનું ડિવાઇડર’, સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં!

ગુજરાત

ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ

ગુજરાત

પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video