Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » NGES ની અનોખી પહેલ એન.જી.ઇ.એસ. કેમ્પસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારી ગૌરવ – હરિત ઉપહાર”કાર્યક્રમનું આયોજન
ગુજરાત

NGES ની અનોખી પહેલ એન.જી.ઇ.એસ. કેમ્પસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારી ગૌરવ – હરિત ઉપહાર”કાર્યક્રમનું આયોજન

Rajeshkumar Jadav
Last updated: March 8, 2026 8:33 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

NGES ની અનોખી પહેલ

એન.જી.ઇ.એસ. કેમ્પસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારી ગૌરવ – હરિત ઉપહાર”કાર્યક્રમનું આયોજન

નારી શક્તિનું ગૌરવગાન અને હરિયાળું ભવિષ્ય નિર્માણ તરફ એક અનોખી પહેલ

200થી વધુ મહિલાઓને હરિત ઉપહાર સાથે નારી શક્તિનું સન્માન – એક નારી, એક છોડનો સંદેશ

More Read

મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ

કેપિટલ મેસેજ, ન્યુઝ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના પાવન અવસરે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ ખાતે “નારી ગૌરવ – હરિત ઉપહાર” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના અવિરત સમર્પણ, પ્રેરણાદાયી કાર્ય અને સમાજ તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને કૃતજ્ઞતા પૂર્વક વંદન કરવાનો હતો.

આ પ્રસંગે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ પરિવાર સાથે જોડાયેલી એવી તમામ પ્રેરણાદાયી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જે પરિવાર અને સામાજિક જવાબદારીઓનું સંતુલન જાળવી રાખીને સંસ્થાના વિકાસ અને પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહી છે.

More Read

પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

કાર્યક્રમ અંતર્ગત 200થી વધુ મહિલાઓને એક છોડ ભેટરૂપે અર્પણ કરી સન્માનિત કરવામાં આવી, જે માત્ર સન્માનનો પ્રતીક જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ માટેનો સંકલ્પ પણ દર્શાવે છે. “એક નારી – એક છોડ”ના સંદેશ સાથે આ અભિયાન દ્વારા મહિલાઓની પ્રેરણાથી આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ સર્જવાનો સંદેશ આપવામાં આવ્યો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું કે મહિલાઓ માત્ર પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસની શક્તિશાળી આધારશિલા છે. શિક્ષણ, સંસ્કાર અને સમાજ નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે.આ કાર્યક્રમમાં NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવ અને કેમ્પસ ની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલ હાજર રહ્યાં હતાં.

“નારી ગૌરવ – હરિત ઉપહાર” કાર્યક્રમ દ્વારા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીએ નારી શક્તિના સન્માન સાથે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો, જે સમાજમાં પ્રેરણાનું કાર્ય કરશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ ઝેડ. એન. સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણના ઓઢવા ગામનો વિસનગરની હોસ્ટેલમાંથી રજાઓમાં ઘરે જવા નીકળેલો ૧૩ વર્ષીય વિદ્યાર્થી ગુમ: અપહરણની આશંકાએ પોલીસ તપાસ તેજ
Next Article પાટણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને “આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ” વિષય પર ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video