Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » AI સમિટ અંગે રાહુલ ગાંધીના નિવેદન પર પાટણમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ, પૂતળા દહનનો પ્રયાસ
ગુજરાત

AI સમિટ અંગે રાહુલ ગાંધીના નિવેદન પર પાટણમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ, પૂતળા દહનનો પ્રયાસ

Rajeshkumar Jadav
Last updated: February 21, 2026 7:26 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

AI સમિટ અંગે રાહુલ ગાંધીના નિવેદન પર પાટણમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ, પૂતળા દહનનો પ્રયાસ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત અંગે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈ પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

More Read

રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર.
પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ગૌરવ..
પી.પી.જી. એકસપરીમેન્ટલ હાઇસ્કુલનો 50મો વાર્ષિકોત્સવ, શુભેચ્છા સન્માન કાર્યક્રમ તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત

શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે મોટી સંખ્યામાં યુવા કાર્યકરો તેમજ મહિલા પાંખના સભ્યો એકત્રિત થયા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને પૂતળા દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરી સળગતું પૂતળું કબજે કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

 

જિલ્લા યુવા મોરચા પ્રમુખ મિલન પટેલે જણાવ્યું હતું કે દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેકનોલોજીમાં વિશ્વ સ્તરે આગળ વધી રહ્યો છે, ત્યારે આવા નિવેદનો દેશની છબીને નુકસાન પહોંચાડે છે. તેમણે આ પ્રકારની ટિપ્પણીને કરોડો ભારતીયોના અપમાન સમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.

More Read

રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ
ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય
ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ

ઉલ્લેખનીય છે કે દિલ્હી ખાતે યોજાયેલી આ સમિટમાં અનેક દેશોએ ભાગ લીધો હતો. ભારત ટેકનોલોજી સ્વીકારમાં સકારાત્મક પગલાં લઈ રહ્યું હોવાનું ભાજપે જણાવ્યું, જ્યારે કોંગ્રેસ તરફથી કરાયેલા નિવેદનોને ભાજપે રાષ્ટ્રહિત વિરોધી ગણાવ્યા હતા.પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ક્ષણિક તણાવ પણ સર્જાયો હતો, પરંતુ અંતે સ્થિતિ શાંતિપૂર્ણ રીતે નિયંત્રણમાં આવી હતી.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલમાં ધોરણ 11 કોમર્સ ( વાણિજય)ના વિદ્યાર્થીઓની વાલી મીટીંગ નું આયોજન.
Next Article હારીજના રાવીન્દ્રા ગામે દારૂ પર પ્રતિબંધ વેચાણ કરનારને ૨૧ હજારનો દંડ થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ડભોઇ નગરમાં શ્રી વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા

ગુજરાત

ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ

ગુજરાત

આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

ગુજરાત

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video